બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મનોરંજન / Whom did Sunny Deol openly threaten in front of the camera?

મનોરંજન / 'ક્યાંક મળી જશે તો તેને બહુ મારીશ', સની દેઓલે કેમેરા સામે કોને આપી હતી ખુલ્લી ધમકી ?

Kinjari

Last Updated: 01:38 PM, 9 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સની દેઓલ 1983થી ફિલ્મોમાં સક્રિય છે, તેના પિતા ધર્મેન્દ્ર અને સાવકી માતા હેમા માલિની એક સાથે બોલિવૂડમાં નામ કમાઇ રહી હતી. પહેલી ફિલ્મ બાદ જ સનીની અલગ એક્ટ્રેસ સાથે અફેર હોવાની ખબરો ઉડવા લાગી હતી. આ અફવાઓથી તે એટલા પરેશાન થઇ ગયા હતા કે મિડીયાને પીટવાની વાત કરી દીધી હતી.

  • સની દેઓલે આપી હતી ધમકી 
  • અમૃતા સિંહ સાથે અફેર હતું ચર્ચામાં 
  • ડિમ્પલ સાથા પણ અફેરની હતી અફવા 

સની દેઓલે અમૃતા સિંહ સાથે બેતાબ ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતુ. અમૃતા સિંહ સાથે તેના અફેરની ચર્ચાએ ખુબ જ જોર પકડ્યુ હતુ. તે વખતે મિડીયામાં તેમના અફેરની અફવા ખૂબ છપાતી હતી. 

ત્યારે એક ઇન્ટરવ્યૂમાં સનીને પૂછવામાં આવ્યું હતું કે હવે તો તમારી સગાઇ થઇ ગઇ છે અને તમારી પત્ની પાસે અફવા પહોંચતી હશે ત્યારે તમને કેવુ લાગે છે. સની દેઓલે કહ્યું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ બધુ સહન કરવુ પડે છે. તમારુ નામ કોઇની પણ સાથે જોડી દેવામાં આવે છે. 

સનીએ કહ્યું કે, અમૃતા અને મારા અફેર વિશે લોકો ખુબ છાપે છે હું પણ તે વાંચુ છુ. બસ મને છાપનાર વ્યક્તિ મળે તો હું તેને પીટવા લાગીશ. અમૃતા બાદ ડિમ્પલ કાપડિયા સાથે અફેર ખુબ ચર્ચામાં રહ્યું. કેટલાક મિડીયા રિપોર્ટ્સમાં તો લખ્યું હતું કે, ડિમ્પલે સની દેઓલ માટે રાજેશ ખન્નાને છોડી દીધા હતા. 

શાહરુખને કહ્યો મુજરાવાળો 

સની દેઓલ બોલિવૂડના જાણીતા હીમેન તરીકે ઓળખાણ ધરાવનાર ધર્મેન્દ્રના દિકરા છે. હેમા માલિની સની દેઓલની સાવકી માતા છે. સની દેઓલ જેટલા પોતાની ફિલ્મો માટે ચર્ચામાં રહે છે તેટલા જ સુપરસ્ટાર્સ સાથેની તેમની અદાવતને લઇને પણ ચર્ચામાં રહે છે. સનીએ એક વાર તો શાહરૂખ ખાનને મુજરો કરનારા કહી દીધા હતા.

શાહરુખ ખાન અને સની દેઓલ યશરાજ ચોપરાના શૂટિંગમાં વ્યસ્ત હતો અને તેમના વચ્ચે આ કડવો સંબંધ ફિલ્મ ડરના શૂટિંગ વખતથી જ છે. સની અને શાહરૂખ વચ્ચે 16 વર્ષથી વતચીત બંધ છે અને ડર ફિલ્મ બાદ આજ સુધી બંનેએ સાથે કામ પણ નથી કર્યું. 

શાહરુખ ડાન્સ કરીને કમાતા હતા

એક સમય હતો જ્યારે શહરૂખ ખાન એક માત્ર વ્યક્તિ હતા કે જેમણે લગ્નો અને પ્રાઇવેટ સેરેમનીમાં નાચવા માટે ખુબ રૂપિયા મળતા હતા. ત્યારે શાહરૂખે કહ્યું હતું કે તેમને લાગે છે કે લગ્નોમાં નાચીને પૈસા કમાવાથી તે તેવી ફિલ્મો કરવાથી બચી જાય છે જેને તે કરવા ઇચ્છતા નથી 

સની દેઓલે કહ્યો મુજરાવાળો

શાહરુખના આ ઇન્ટરવ્યૂ બાદ સની દેઓલે કિંગ ખાનનું નામ લીધા વગર કહ્યું હતું કે, લગ્નોમાં માત્ર મુજરાવાળી જ નાચે છે એક્ટર્સ નહી, મને લાગે છે કે આપણે આપણી ગરિમા બનાવી રાખવી જોઇએ. કોઇ દોસ્તના લગ્નમાં નાચવું ઠીક છે પરંતુ નાચીને પૈસા કમાવા તે સસ્તી કમાણી છે. બાદમાં તમે મને પૂછશો કે શું બજારમાંથી ઉધાર પૈસા લેવાથી સારી વેશ્યાવૃત્તિ છે, હું આ પ્રકારના તર્ક સાથે ઓકે નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ