બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / વિશ્વ / Who says even a drop of alchohol can cause 7 types of cancer

સાવધાન! / થોડો દારૂ પીવો પણ સ્વાસ્થ્ય માટે જોખમી, સાત પ્રકારના કેન્સર થતાં હોવાનો WHOનો ખુલાસો

Vaidehi

Last Updated: 05:04 PM, 12 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WHO એ કહ્યું કે આલ્કોહોલ શરીર માટે અત્યંત હાનિકારક પદાર્થ છે જેનાથી બચવું જોઈએ. દારૂની એવી કોઈ સિસ્ટમ નથી કે ઓછું પીવાથી કંઈ ન થાય કે વધુ પીવાથી જ તમને સમસ્યા થઈ શકે.

  • WHO એ દારૂનાં સેવન મુદે આપી ચેતવણી 
  • આલ્કોહોલની એક બુંદ પણ બની શકે છે જાનલેવા
  • 7 અલગ-અલગ પ્રકારનાં કેન્સરનો ખતરો

લોકોનું માનવું છે કે ઓછી માત્રામાં દારૂ પીવાની શરીરને નુક્સાન નથી થતું. પરંતુ આલ્કોહોલથી થનારા નુક્સાનોને લઈને અનેક પ્રકારની સ્ટડી કરવામાં આવી છે. જેમાંની એક શોધ તો ચોંકાવનારી છે. WHOએ દાવો કર્યો છે કે દારૂનું એક ટીપું પણ ઝેર બરાબર છે. જ્યારે કોઈ વ્યક્તિ આલ્કોહોલનું સેવન કે છે ત્યારે જ તે વ્યક્તિ કેન્સરની સંભાવનાને આવકારે છે.

આલ્કોહોલ શરીર માટે અત્યંત હાનિકારક
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે આલ્કોહોલ શરીર માટે અત્યંત હાનિકારક પદાર્થ છે તેનાથી બચવું જોઈએ. આલ્કોહોલનું એવું કોઈ માપ નથી કે તેને ઓછું પીવાથી કંઈ ન થાય કે વધુ પીવાથી તમને સમસ્યા થાય. WHOએ લોકોને સતર્ક રહેવા માટે જણાવ્યું છે. 

7 પ્રકારનાં કેન્સરનો ખતરો
સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે આલ્કોહોલનું સેવન કરવાથી 7 પ્રકારનાં કેન્સરનો ખતરો વધી શકે છે જેમાં થ્રોટ કેન્સર, લિવર કેન્સર, કોલન કેન્સર, માઉબ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને એસોફેગસ કેન્સર શામેલ છે. તેવામાં એવું કહેવું બિલકુલ યોગ્ય નથી કે ઓછું સેવન કરવાથી સ્વાસ્થ્યને કંઈ નુક્સાન નથી. એક બુંદ પણ કેન્સરનો માર્ગ મોકળો કરી શકે છે. 

કેન્સર લઈ શકે છે જન્મ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને દાવો કર્યો છે ઈથેનૉલ એટલે કે આલ્કોહોલ જૈવિક તંત્રનાં માધ્યમથી કેન્સરનું કારણ બને છે. એટલે કે દારૂ કેટલીય મોંઘી કે સારી બ્રાન્ડની ભલેને હોય અથવા તો ઓછી માત્રામાં પીવાતી હોય પરંતુ આલ્કોહોલનું થોડું પણ સેવન કેન્સરનાં ખતરાને ઘણું વધારી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ