બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Who can get Ayushyaman card for free health treatment

હેલ્થ / હોસ્પિટલમાં મફત સારવાર લેવા માટે કયા લોકોનું આયુષ્યમાન કાર્ડ બની શકે ? જાણો તમામ માહિતી

Ajit Jadeja

Last Updated: 07:02 PM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકારે ગરીબ લોકો માટે અનેક યોજનાઓ ચલાવી રહ્યા છે. જેમા જરૂરિયાતમંદોને સ્વાસ્થ્યની સુવિધા મળી રહે તે માટે કેન્દ્ર સરકારે આયુષ્યયાન કાર્ડની યોજના બહાર પાડી છે.

આયુષ્માન કાર્ડ યોજના પાછળ સરકારનો ઉદ્દેશ્ય જનતાને સ્વાસ્થ્ય સંબંધિત સેવા આપવાનો છે. જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે અને તમે બીમાર પડો છો તો તમેને કોઈપણ સરકારી અથવા બિન-સરકારી હોસ્પિટલમાં મફતમાં 5 લાખ સુધીની સારવાર મળી શકે છે. આ કાર્ડ દર વર્ષે અપડેટ પણ થતું રહે છે. એટલે વર્ષમાં 5 લાખ રૂપિયા સુધીની ફ્રીમાં સારવાર મેળવી શકો છો. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારે એ જાણવું જરૂરી છે કયા લોકો આ યોજના માટે પાત્રતા ધરાવે છે અને કયા લોકોનું આયુષ્યમાન કાર્ડ બની શકે છે.

આ વ્યક્તિઓના બની શકે છે આયુષ્યમાન કાર્ડ

BPL કાર્ડ ધારકો
SC અને ST કેટેગરીના લોકો
જે લોકો નિરાશ્રિત હોય
જે લોકો છૂટક મજૂરી કરે છે
પરિવારમાં કોઈ દિવ્યાંગ હોય

આ વ્યક્તિઓના આયુષ્યમાન કાર્ડ નથી બની શકતા

જે લોકો સરકારી નોકરીયાત છે
જે લોકો સંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે
જે લોકો ટેક્સ પેયર્સ છે
જેઓનું PF કપાય છે 
જે લોકોના મોટા ધંધો કે વેપાર છે

આ પણ વાંચોઃ  ભાજપમાં ભડકો! ભીખાજી ઠાકોરના સમર્થનમાં 2 હજારથી વધુ કાર્યકર્તાઓએ આપ્યા રાજીનામા 

કેન્દ્ર સરકારે વર્ષ 2018માં ગરીબ લોકો માટે આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી. જેના દ્વારા તમે નક્કી કરેલ પ્રાઈવેટ અને તમામ સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર મેળવી શકો છો. જો તમારે આ કાર્ડ બનાવવુ હોય તો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિન્ક હોવો જરૂરી છે. આ કાર્ડ માટે તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી પણ કરી શકો છો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ