બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / whiten naturally yellow teeth use these 3 things

ઘરગથ્થુ ઉપાય / દાંતોની પીળાશ થઈ જશે ફટાફટ ગાયબ! ઘરમાં પડેલી આ 3 વસ્તુઓ કરશે ચમકદાર સફાઇ

Manisha Jogi

Last Updated: 08:24 PM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાંત પીળા થવા તે એક સામાન્ય પ્રોબ્લેમ છે. મોટાભાગના લોકો એવું વિચારે છે કે, બ્રશ ના કરવાને કારણે દાંત પીળા પડી જાય છે, પરંતુ દાંત પીળા પડવાના અનેક કારણ હોઈ શકે છે.

  • દાંત પીળા થવા તે એક સામાન્ય પ્રોબ્લેમ છે
  • દાંત પીળા પડવાના અનેક કારણ હોઈ શકે છે
  • ઘરગથ્થુ ઉપાય અપનાવીને દાંતની પીળાશ દૂર કરો

દાંત પીળા થવા તે એક સામાન્ય પ્રોબ્લેમ છે. પીળા દાંત હોય તો ઘણી વાર શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ઘણી વાર પીળા દાંતને કારણે મજાક પણ ઉડાડવામાં આવે છે. મોટાભાગના લોકો એવું વિચારે છે કે, બ્રશ ના કરવાને કારણે દાંત પીળા પડી જાય છે, પરંતુ દાંત પીળા પડવાના અનેક કારણ હોઈ શકે છે. 

દરરોજ સીગારેટ, ચા-કોફી, સોડા અને કોલ્ડ ડ્રિંક પીવાને કારણે દાંત કાળા પડી શકે છે. ડેન્ટિસ્ટ પાસે જઈને પીળા દાંતની સફાઈ કરાવી શકો છો. તમે ઘરગથ્થુ ઉપાય અપનાવીને નેચરલ ઉપાયથી દાંતની પીળાશ કાઢી શકો છો. 

કેળાની છાલ
કેળાની છાલને ફાયદાકારક માનવામાં આવે છે. દાંતની ચમક જાળવી રાખવા માટે કેળાની છાલનો ઉપયોગ કરી શકો છો. જે માટે તમારે દરરોજ કેળાની છાલથી દાંત રગડવાના રહેશે. આ ઉપાય કરવાથી દાંતનો સડો પણ દૂર થઈ શકે છે. 

સરસિયાનું તેલ અને મીઠું
વર્ષોથી દાંત સાફ કરવા માટે સરસિયાનું તેલ અને મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી દાંતની પીળાશથી છુટકારો મેળવી શકો છો. જે માટે સપ્તાહમાં એક વાર સરસિયાનું તેલ અને મીઠાથી દાંત રગડવા. આ ઉપાય અપનાવવાથી તમારા દાંતની પીળાશ દૂર થશે.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું
દાંત પીળા ના થાય તે માટે નિયમિતરૂપે બ્રશ કરવું. દરરોજ જમ્યા પછી કોગળા કરવા. રાત્રે સૂતા પહેલા બ્રશ જરૂરથી કરવું. 

વધુ વાંચો: શરીરના આ ભાગોમાં સતત દુખાવો થયા કરે તો ખતરાની ઘંટડી, એક્સપર્ટએ જણાવ્યા દર્દભર્યા કારણો

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ