બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / Daily Horoscope / which zodiac sign has the yoga of success, so who has to be careful in eating and drinking See Monday Horoscope

29 જાન્યુઆરી / આજે આ રાશિના જાતકોને સફળતાના યોગ, તો ખાવાપીવામાં કાળજી કોને રાખવી પડશે ? જુઓ સોમવારનું રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:18 AM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
29 01 2024 સોમવાર
માસ પોષ
પક્ષ વદ
તિથિ ચોથ
નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની
યોગ શોભન સવારે 9:42 પછી અતિગંડ
કરણ બવ
રાશિ સિંહ (મ.ટ.) રાત્રે 1:43 પછી કન્યા (પ.ઠ.ણ.)

મેષ  (અ.લ.ઈ.)  
આ રાશિના જાતકો આજનો દિવસ આનંદમાં વિતાવશો તેમજ ગુમાવેલા અવસર પાછા મળશે અને નોકરીમાં સારા અધિકાર મળશે સાથો સાથ વસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે

વૃષભ  (બ.વ.ઉ.) 
ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે તેમજ સરકારી કામમાં અનુકૂળતા રહેશે અને ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે, વસાયમાં ઉત્તમ ધનલાભ થશે 

મિથુન  (ક.છ.ઘ.) 
અંગત કાર્યોમાં સાવધાની રાખવી અને કામમાં મહેનત વધારે કરવી પડશે તેમજ ધન બાબતે પરેશાની જણાશે,વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે

કર્ક  (ડ.હ.) 
કર્ક રાશિના જાતકોને ટેન્શનવાળા કાર્યોથી દૂર રહેવું તેમજ વાપીવામાં કાળજી રાખવી અને વડીલ વર્ગથી તકલીફ જણાશે, ખર્ચનું પ્રમાણ અધિક જણાશે

સિંહ  (મ.ટ.) 
આ રાશિના જાતકોને પરિવારમાં પ્રીતિ જળવાશે અને મનપસંદ કાર્યોમાં રુચિ વધશે, આર્થિક સુખ સારું મળશે, કામકાજમાં પ્રગતિ થશે

કન્યા  (પ.ઠ.ણ.) 
ધારેલા કામમાં સફળતા મળશે અને વિરોધપક્ષથી વિજય મેળવશો તેમજ નીતિ-રીતિથી કામ કરશો લાભ થશે, કાર્યોમાં પ્રગતિ ઉત્તમ જણાશે

તુલા  (ર.ત.) 
આ રાશિના જાતકોને ફળ મેળવવા મહેનત વધારે કરવી પડશે તેમજ સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે અને સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે, લેવડ-દેવડમાં સામાન્ય મુશ્કેલી રહેશે

વૃશ્ચિક  (ન.ય.) 
પરેશાની કામને બગાડશે અને અકારણ ખર્ચાઓ સંભાળીને કરવા તેમજ ધારેલા કાર્યોમાં રૂકાવટ જણાશે અને મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે

ધન  (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિના જાતકોને રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે તેમજ રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે, આર્થિક બાબતોમાં વિકાસ થશે અને સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે

મકર  (ખ.જ.) 
આ રાશિના જાતકોને રોગ, ઋણ અને વિવાદમાં સાવધાની રાખવી અને નોકરીયાત વર્ગને સામાન્ય સંઘર્ષ જણાશે, સંતાનના કાર્યોમાં સફળતા મળે તેમજ ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે

કુંભ (ગ.શ.ષ.સ.) 
મનપસંદ કામમાં સફળતા મળશે અને આપની ભાવનાઓની કદર થશે તેમજ પદોન્નતિ માટે નવી તકો મળશે, ધંધામાં સુધારો જોવા મળશે

મીન (દ.ચ.ઝ.થ.) 
મીન રાશિના જાતકોને સાવચેતીથી કામ કરવું તેમજ અચાનક ખર્ચથી પરેશાની વધશે અને નોકરીમાં થોડી પરેશાની જણાશે, ધંધામાં મધ્યમ લાભ થશે

વાંચવા જેવું: ગંદુ બાથરૂમ, દરવાજા આગળ અંધારું...: ઘરમાં થતી આ 5 ભૂલના કારણે પરિવારમાં આવે છે આર્થિક તંગી

શુભાંક - આજનો શુભ અંક છે 2
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:06 થી 10:47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 7:30 થી 9:00 વાગ્યા સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય-અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ