બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ટેક અને ઓટો / WhatsApp without Internet Use Special rechargeable ChatSim Card with one year validity know more

સુવિધા / મોબાઈલ ડેટા ખતમ થઈ જાય તો પણ ચાલશે WhatsApp, જાણી લો આ સરળ રીત

Noor

Last Updated: 12:46 PM, 24 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજનો યુગ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો યુગ છે. ત્યારે આજે જાણી લો કે ઈન્ટરનેટ વિના પણ વોટ્સએપ કઈ રીતે ચલાવી શકાય.

  • ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે વોટ્સએપનો ઉપયોગ ન કરતો હોય
  • ઈન્ટરનેટ વિના પણ ચાલશે વોટ્સએપ
  • આ ટ્રિકથી નહીં બંધ થાય વોટ્સએપ

સોશિયલ મીડિયા એપ્લિકેશન્સની વાત કરીએ તો ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે વોટ્સએપનો ઉપયોગ ન કરતો હોય અને સામાન્ય રીતે વોટ્સએપનો ઉપયોગ કરવા માટે ઈન્ટરનેટ જરૂરી હોય છે. ઘણી વખત એવું બને છે કે તમારા ફોનનું ઈન્ટરને પેક ખતમ થઈ જાય છે અથવા તમે જ્યાં હોવ ત્યાં નેટવર્ક આવતું નથી. આવી સ્થિતિમાં WhatsApp જેવી ઘણી એપ કામ કરવાનું બંધ કરી શકે છે. અમે તમારા માટે એવી ટ્રિક વિશે માહિતી લાવ્યા છીએ જેથી તમે ઇન્ટરનેટ વગર વોટ્સએપનો ઉપયોગ કરી શકશો.

આ ટ્રિકથી ઇન્ટરનેટ વગર WhatsAppનો ઉપયોગ કરો

તમને જણાવી દઈએ કે ઈન્ટરનેટ વગર વોટ્સએપનો ઉપયોગ કરવો અશક્ય લાગે છે પણ એવું નથી. જો તમે ઇન્ટરનેટ વગર WhatsAppનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છો તો તમારે તેના માટે એક એક્સ્ટ્રા ખાસ સિમ ખરીદવાની જરૂર છે.

આ ખાસ સિમ કાર્ડનો ઉપયોગ કરો

ચેટસિમ નામનું ખાસ સિમ કાર્ડ તમને ઇન્ટરનેટ વગર વોટ્સએપનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે. આ સિમ કાર્ડ ખરીદવું કોઈ મુશ્કેલ કામ નથી, તમે તેને ઓનલાઈન ખરીદી શકો છો. કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટ પરથી અથવા તમે સીધા ચેટસિમની વેબસાઈટ પરથી ઓર્ડર કરી શકો છો. તમને જણાવી દઈએ કે તમે તમારા સ્માર્ટફોનમાં આ સિમ કાર્ડ સરળતાથી નાખી શકો છો.

ચેટસિમમાં શું ખાસ છે

આ સિમ કાર્ડની કિંમત સામાન્ય સિમ કાર્ડ કરતા ઘણી વધારે છે, પરંતુ હા, તેના ફાયદા પણ એટલા જ વધારે છે. જો તમે આ સિમ કાર્ડનો ઉપયોગ કરો છો તો વોટ્સએપનો ઉપયોગ કરવા માટે તમારે ઇન્ટરનેટ કનેક્શનની જરૂર નહીં પડે. ઉપરાંત, તમે આ સિમનો ઉપયોગ દેશમાં અને વિદેશમાં ગમે ત્યાં કરી શકો છો. તમને જણાવી દઈએ કે સિમ ખરીદવાની તારીખથી લઈને આ સિમનો ઉપયોગ આખા વર્ષ માટે કરી શકાય છે, ત્યારબાદ તેને રિચાર્જ કરવાની જરૂર પડે છે. તમને જણાવી દઈએ કે તમે આ ચેટસિમને 1,800 રૂપિયામાં ખરીદી શકો છો અને તમને આમાં એક વર્ષની વેલિડિટી મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ