બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / What will be the temperature in Gujarat for the next 5 days, know the forecast of the Meteorological Department

કોલ્ડવેવ / ઠંડી ગઇ કે પછી...! ગુજરાતમાં આગામી 5 દિવસ તાપમાન કેવું રહેશે, જાણો હવામાન વિભાગની આગાહી

Vishal Khamar

Last Updated: 02:50 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં થોડા સમય બાદ ફરી ઠંડીએ જોર પકડ્યું છે. ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે. તેમજ સૂકા અને ઠંડા પવનોથી વહેલી સવારે ઠંડીનો અહેસાસ કરી શકશો.

  • ગુજરાતમાં આગામી 5 દિવસ તાપમાન રહેશે યથાવત 
  • ગાંધીનગરમાં લધુત્તમ તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું 
  • ઉત્તર ભારતમાં ધુમ્મસને કારણે અમદાવાદની 50 ફ્લાઇટ્સ પ્રભાવિત 

આ બાબતે હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં રાજ્યમાં કોઈ પણ જગ્યાએ વરસાદની સંભાવના નથી.  જે ટેમ્પરેચર નોંધાયા છે તેમાં ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું છે.  જ્યારે અમદાવાદમાં 11.8 તાપમાન નોંધાયું હતું. ત્યારે હાલ કોઈ પણ એવી સિસ્ટમ સક્રિય નથી જેથી ગુજરાતમાં વરસાદ પડી શકે.  

રાજ્યમાં ક્યાં કેટલું તાપમાનનો પારો
રાજ્યમાં નલિયાનું તાપમાન 10.8, કંડલા એરપોર્ટ તાપમાન 12.7, કંડલા બંદર 15.9, ઓખા 19.5, દ્વારકા, 17.4, પોરબંદર 16, રાજકોટ 13, વેરાવળ 17.2,  અમરેલી 11.6, ભાવનગર 14.5, સુરેન્દ્રનગર 12.8, અમદાવાદ 11.8, વડોદરા 12.4 તેમજ ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું હતું. 

વધુ વાંચોઃ મોરબી પગારકાંડ મામલે મોટા સમાચાર, રાણીબાને મળી રાહત, કોર્ટે આપ્યો આદેશ

ધુમ્મસને કારણે વિમાની સેવા પ્રભાવિત 
ઉત્તર ભારતમાં ધુમ્મસને કારણે વિમાની સેવા પ્રભાવિત થઈ છે. જેમાં અમદાવાદની 50 ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી. મોટાભાગની ફ્લાઈટ 1 કલાકથી વધુ સમય મોડી પડી હતી. ઉત્તર ભારતમાં ધુમ્મસને કારણે વિઝિબિલીટી ઘટતા અનેક ફ્લાઈટ પ્રભાવિત થઈ હતી. ત્યારે દિલ્લી, લખનૌ, ચેન્નાઈ સહિતની ફ્લાઈટને અસર થઈ હતી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ