બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / What to do if you have bad breath even after brushing daily

તમારા કામનું / દરરોજ બ્રશ કર્યા પછી પણ મોઢામાંથી બદબૂ આવે તો શું કરવું? આ 5 ટિપ્સથી તાત્કાલિક મળશે છૂટકારો

Pooja Khunti

Last Updated: 10:27 AM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bad Breath: સવારે મોઢું સાફ કર્યા પછી પણ ઘણા લોકોનાં મોઢામાંથી બદબૂ આવતી હોય છે. જેના કારણે તેમણે ઘણી જગ્યાએ શરમ અનુભવવી પડે છે.

  • વધુ પ્રમાણમાં પાણીનું સેવન કરવું
  • સવારે બ્રશ કર્યા પછી લવિંગનું સેવન કરવું
  • નાળિયેર તેલ ખુબજ ફાયદાકારક હોય છે

વધુ પ્રમાણમાં પાણીનું સેવન કરવું 
દરરોજ સવારે બ્રશ કર્યા પછી પણ જો મોઢામાંથી બદબૂ આવતી હોય તો તમારે તેનાથી છુટકારો મેળવવા માટે વધુ પ્રમાણમાં પાણીનું સેવન કરવું જોઈએ.

લવિંગ 
સવારે બ્રશ કર્યા પછી લવિંગનું સેવન કરવું જોઈએ. જેના કારણે મોઢામાંથી આવતી બદબૂ દૂર થાય છે. 

નાળિયેર તેલ 
નાળિયેર તેલ ખુબજ ફાયદાકારક હોય છે. તેને થોડી વાર મોંમાં રાખો ત્યારબાદ કોગળા કરી લો. તેનાથી બદબૂ દૂર થઈ જશે. 

રાઈનું તેલ અને મીઠું [નમક] 
રાઈનાં તેલમાં મીઠું મિક્સ કરી તેને દાંત અને પેઢા પર સરખી રીતે મસાજ કરો. તમારા દાંત ચમકી ઉઠશે. 

વાંચવા જેવું: શું તમે પણ રોજ આટલા લિટર પાણી પીઓ છો? તો ચેતી જજો, નહીં તો જલ્દી આવી જશે વૃદ્ધાવસ્થા

ફુદીના પાન
ફુદીના પાનને ચાવવાથી મોઢું ઠંડુ રહેશે અને બદબૂની સમસ્યા હમેશા માટે દૂર થઈ જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ