બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / What is VPN and why does Home Ministry want to ban it Here is all you need to know

જરૂરી વાત / મોદી સરકારના આ એક નિર્ણયથી કરોડો લોકો પર થશે મોટી અસર, ભારતમાં બેન થઈ શકે છે VPN

Arohi

Last Updated: 10:53 AM, 3 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક રિપોર્ટ અનુસાર પાર્લામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીએ સરકારને VPN બેન કરવા માટે કહ્યું છે.

  • શું ભારતમાં બેન થઈ જશે VPN? 
  • ભારત સરકાર લઈ શકે છે મહત્વપૂર્ણ નિર્ણય 
  • સરકારના આ નિર્ણયથી કરોડો લોકોને થશે અસર

VPN એટલે કે વર્ચ્યુઅલ પ્રાઈવસી નેટવર્ક. VPN સર્વિસ એર સામાન્ય યુઝર માટે નાના અથવા મોટા બિઝનેસની પ્રાઈવસી આપવા માટે ખૂબ જરૂરી છે. ઉદાહરણ રીતે જો તમે વીપીએન યુઝ કરો છો તો હેકર્સ, ટેલીકોમ પ્રોવાઈડર અથવા કોઈ પણ થર્ડ પાર્ટી એજન્સી માટે એ જાણવું લગભગ અસંભવ છે કે તમને ઈન્ટરનેટ પર શું કરી રહ્યા છો. એવામાં તમારી ઓળખથી લઈને સોશિયલ મીડિયા અને બેન્ક એકાઉન્ટ્સ પણ સેફ રહે છે. 

વીપીએનના ઘણા ફાયદા બીજા પણ છે. ઉદાહરણ રીતે જો તમે કોઈ વેબસાઈટ ટેલીકોમ કંપનીની તરફથી બેન છો તો એક્સેસ કરી શકાય છે. ઓટીટી પર ભારતમાં તમે બીજા દેશોમાં કન્ટેન્ટ આરામથી જોઈ શકો છો. એક બીજુ ઉદાહરણ એ પણ છે કે જો તમે ભારતમાં Netflix યુઝ કરી રહ્યા છો તો તમે એમેરિકી નેટફ્લિક્સના કન્ટેન્ટ પણ જોઈ શકો છો. 

શું ભારતમાં બેન થઈ જશે VPN? 
રિપોર્ટ અનુસાર સરકાર ભારતમાં ટૂંક સમયમાં જ VPN બેન કરી શકે છે. આ રિપોર્ટ હાલમાં જ પાર્લામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીએ એક પિટિશન બાદ આપી છે. કમિટીની તરફથી કહેવામાં આવ્યું છે કે ભારત સરકારને દેશમાંથી વીપીએન બેન કરવું જોઈએ. 

આ પાછળ દલીલ એ પણ કરવામાં આવી રહી છે કે VPN યુઝ કરવાથી દેશને ખતરો છે. કમિટીની તરફથી કહેવામાં આવી રહ્યું છે કે સાઈબર ક્રિમિનલ્સ તેનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. અહીં એ પણ કહેવામાં આવી રહ્યું છે કે VPN સર્વિસ દેશમાં સરળતાથી ઉપલબ્ઘ છે. 

પાર્લામેન્ટ્રી કમિટીના ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે ભારતથી VPN હંમેશા માટે બેન કરી દેવામાં આવશે. મીડિયાના રિપોર્ટ અનુસાર આ કમિટીએ ગૃહ મંત્રાલયને સલાહ આપી છે કે મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈનફોર્મેશન ટેક્નોલોજી અને ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સની સાથે મળીને દેશભરમાં VPNને બ્લોક કરી દેવામાં આવ્યું છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ