બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / what is transparent tribe pakistan based hackers how they work which tools they use

ટેકનોલોજી / પાકિસ્તાની અને ચીની હેકર્સની માયાજાળમાં ફસાતા નહીં, નિશાના પર હોય છે આવી વેબસાઈટ, જુઓ કેવી રીતે કામ કરે છે Transparent Tribe

Bijal Vyas

Last Updated: 10:05 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય સુરક્ષા સંશોધકોએ પાકિસ્તાન સ્થિત હેકર્સના આ જૂથને સક્રિય કરવા અંગે સુરક્ષા ચેતવણી પણ જારી કરી છે

  • પાકિસ્તાન સ્થિત હેકર્સ હેકિંગ માટે કયા ટૂલ્સનો ઉપયોગ કરે છે
  • પાકિસ્તાન બેસ્ડ હેકર્સનું એક જૂથ ટ્રાન્સપરન્ટ ટ્રાઈબ તરીકે ઓળખાય છે
  • એટેકર્સ ભારતના ઉચ્ચ અધિકારીઓ અને સંસ્થાઓને નિશાન બનાવે છે

Transparent Tribe: ઈન્ટરનેટના ઉપયોગ સાથે સાયબર ગુનેગારો પણ વધુને વધુ સક્રિય બન્યા છે. હેકિંગ સાથે જોડાયેલા સમાચાર દરરોજ સામે આવે છે. ખાસ કરીને પાકિસ્તાની હેકર્સ દેશના અલગ-અલગ યુઝર્સને ટાર્ગેટ કરે છે. તાજેતરમાં IET www.iet.edu ની વેબસાઇટ હેક કરવામાં આવી હતી.

ભારતીય સુરક્ષા સંશોધકોએ પાકિસ્તાન સ્થિત હેકર્સના આ જૂથને સક્રિય કરવા અંગે સુરક્ષા ચેતવણી પણ જારી કરી છે. પાકિસ્તાન સ્થિત હેકર્સ હેકિંગ માટે કયા ટૂલ્સનો ઉપયોગ કરે છે. આવો વિગતે જાણીએ..

Transparent Tribe શું છે?
હકીકતમાં પાકિસ્તાન બેસ્ડ હેકર્સનું એક જૂથ ટ્રાન્સપરન્ટ ટ્રાઈબ તરીકે ઓળખાય છે. આ ગ્રુપ સાયબર એટેકને લઈને સક્રિય રહે છે. આવા એટેકર્સ ભારતના ઉચ્ચ અધિકારીઓ અને સંસ્થાઓને નિશાન બનાવે છે.

સૈન્ય અધિકારીઓ જ જાસૂસીમાં પકડાતાં ખળભળાટ: WhatsApp ગ્રુપથી ચાલતું હતું  નેટવર્ક, કડક કાર્યવાહીના આદેશ અપાયા | intelligence agencies unearthed cyber  security breach by ...

હેકર્સ કઇ પદ્ધતિનો કરશે ઉપયોગ?
1. ચેટીંગ એપ્સ

ચાઈનીઝ હેકર્સ હોય કે, પાકિસ્તાની હેકર્સ ચેટીંગ એપનો ઉપયોગ હેકિંગ એક મજબૂત હથિયાર તરીકે કામ કરે છે.

રિપોર્ટ્સનું માનીએ તો, હેકર્સ ફ્રી મેસેજિંગ સર્વિસના નામે અલગ-અલગ વેબસાઈટ દ્વારા આ એપ્સને સર્ક્યુલેટ કરે છે. મેસેજિંગ એપ BingeChat અને Chatico માં ખાસ પ્રકારનું ટૂલ GravityRAT ટ્રોજન મળ્યું હતું. આ ટૂલની મદદથી હેકરને ડિવાઈસમાં રિમોટ એક્સેસ મળે છે.

2.લાઇનેક્સ માલવેયર
ભારતના ટોચના ઓફિશિયલ અને સંસ્થાઓના ટારગેટ માટે હેકર્સ લાઇવેક્સ માલવેયરનો ઉપયોગ કરે છે.

Topic | VTV Gujarati

3. ફિશિંગ ઇમેલ 
યુઝર્સને ફિશીંગ ઈમેલ દ્વારા ફસાવવા હેકર્સ માટે એક સરળ રસ્તો બન્યો છે. ટારગેટેડ યૂઝરે એક ઇમેલ દ્વારા યુઆરએલ કે માલવેય વાળી ફાઇલ અટેચમેન્ટમાં મોકલવું એ હેકિંગની ખૂબ જૂની પદ્ધતિ છે.

અહીં, યુઝરના ડિવાઈસ પર ફાઈલ ઓપન થાય છે, હેકર્સનું ડિવાઈસ પર સંપૂર્ણ કંટ્રોલ આવી જાય છે.

4. માઇક્રોસોફ્ટ પાવરપોઇન્ટ 
માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ દ્વારા ઉપયોગમાં લેવાતી એડ-ઈન ફાઇલ્સ પણ હેકર્સ માટે એક ટૂલ તરીકે પણ કામ કરે છે.

આ ફાઇલ્સ અરકાઇવ્ડ ફાઇલ્સને  છુપાવવા માટે PPAM ફાઇલોનો ઉપયોગ કરે છે. હેકર્સ માટે આ સાધન માલવેયરને છુપાવવાના રુપમાં કામ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ