બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / what is electoral bond supreme court will decide its fate on election commission plea

નોલેજ / કોણ આપી રહ્યું છે રાજકીય પાર્ટીઓને પૈસા? જાણો શું છે ઇલેક્ટોરલ બૉન્ડ

vtvAdmin

Last Updated: 01:54 PM, 12 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકીય પાર્ટીઓને ફંડ આપવો હોય છે ચૂંટણી બૉન્ડ ખરીદીને પાર્ટીને આપી શકાય છે. આ બૉન્ડ્સ SBIથી ખરીદી શકાય છે.

ઇલેક્ટોરલ બૉન્ડને લઇને સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો આપી દીધો છે. આ પહેલા ચૂંટણી સુધી હસ્તક્ષેપ નહીં કરવાની કેન્દ્રની અરજીને કોર્ટે ફગાવી દીધી હતી. હવે સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમામ રાજકીય દળોને ઇલેક્શન કમીશનની સમક્ષ ઇલેક્ટોરલ બૉન્ડની જાણકારી આપવી પડશે. એની સાથે દળોને બેંક ડીટેલ્સ પણ આપવી પડશે. કોર્ટે કહ્યું કે રાજકીય દળ, આયોગને એક સીલ બંધ કવરમાં સમગ્ર જાણકારી આપે. 
Image result for supreme court india
ચૂંટમી બૉન્ડને કેન્દ્ર સરકારે ચૂંટણીનામ રાજકીય દળોનો ફંડની યાદી રાખવા માટે બનાવ્યો છે. કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું હતું કે આ ફંડની પારદર્શિતા માટે છે. ચૂંટણી બૉન્ડ હેઠળ દરેક રાજકીય દળને આપવામાં આવતા ફંડનો હિસાબ બેંક સાથે થશે. 
ચૂંટણી બૉન્ડ યોજનાનું અંગ્રેજીમાં 'ઇલેક્ટોરલ બૉન્ડ્સ સ્કીમ' નામથી ઓળખવામાં આવે છે. આ બૉન્ડ ભારતીય સ્ટેટ બેંકની પસંદગીની શાખાઓથી મળશે. જે 29 શાખાઓથી બૉન્ડ્સ ખરીદી શકાય છે. જે નવી દિલ્હી, ગાંધીનગર, ચંડીગઢ, બેંગ્લોર, ભોપાલ, મુંબઇ, જયપુર, લખનઉ, ચેન્નાઇ, કલકત્તા અને ગુવાહાટી આ શહેરોમાં છે. આ બૉન્ડ્સને ભારતનો કોઇ પણનાગરિક, કંપની અથવા સંસ્થા ચૂંટણી ફંડ માટે ખરીદી શકશે. આ બૉન્ડ એક હજાર, દસ હજાર, એક લાખ અને એક કરોડ રૂપિયા સુધી હોઇ શકે છે. 

બૉન્ડમાં 3 ખેલાડી
  • ડોનર, જે રાજકીય દળોને ફંડ ડોનેટ કરવા ઇચ્છે છે. જે વ્યક્તિ, સંસ્થા અથવા કંપનીના હોઇ શકે છે. 
  • દેશના રાષ્ટ્રીય અને ક્ષેત્રીય રાજકીય દળ.
  • દેશની કેન્દ્રીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. 

આ બૉન્ડ ભારતીય સ્ટેટ બેંકથી માર્ચ, એપ્રિલ, મે, જુલાઇ અને ઓક્ટોબરમાં ખરીદવામાં આવ્યા. એનો છઠ્ઠો હપ્ચો નવેમ્બરમાં વેચાવવાનો શરૂ થશે. જે નોંધણી કરાયેલા રાજકીય દળ છે એમને 15 દિવસ બાદ પૉલિટિકલક પાર્ટીને બૉન્ડ આપી દેવાના છે. ખરીદનારનું KYC જરૂરી થશે. 
ઉલ્લેખનીય છે કે ચૂંટણી બૉન્ડ ખરીદનાર કોઇ પાર્ટીને આપવાથી 'બૉન્ડ ખરીદનાર'ને કોઇ ફાયદો થશે નહીં, ના એ પૈસાનું રિટર્ન છે. આ રકમ પૉલિટિકલ પાર્ટીઓને આપવામાં આવતી દાનની જેમ છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ