બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / What are the possible faces of BJP-Congress in Gujarat, who fits the math of candidates

મહામંથન / ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના સંભવિત ચહેરાઓ ક્યા? ઉમેદવારોના ગણિતમાં કોણ ફીટ બેસે છે?

Dinesh

Last Updated: 09:10 PM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: ભાજપે ગુજરાતના 15 સહિત પહેલા તબક્કામાં 195 ઉમેદવાર જાહેર કરી દીધા ત્યારે બીજી તરફ કોંગ્રેસ પણ સક્રિય બનીને પહેલા તબક્કામાં 39 બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા છે

હવે ગમે ત્યારે લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે, ઉમેદવારોની પસંદગી માટે બેઠકોનો દોર ચાલુ છે. એક તરફ જ્યાં ભાજપે ગુજરાતના 15 સહિત પહેલા તબક્કામાં 195 ઉમેદવાર જાહેર કરી દીધા ત્યારે બીજી તરફ કોંગ્રેસ પણ સક્રિય બનીને પહેલા તબક્કામાં 39 બેઠકોના ઉમેદવારો જાહેર કરી ચુકી છે, એ વાત અલગ છે કે કોંગ્રેસની પહેલી યાદીમાં ગુજરાતની બેઠક સમાવિષ્ટ નથી. ઉમેદવારોની પસંદગીમાં પાયાનો પ્રશ્ન એ છે કે ન માત્ર મોવડી મંડળ પરંતુ તમામ સમીકરણોમાં ફીટ કોણ બેસે છે. ગુજરાતમાં પહેલા તબક્કામાં જે 15 ઉમેદવારોના નામ જાહેર કરાયા તેમા 5 સાંસદોના પત્તા કપાયા એ સિવાય મોટેભાગે રિસ્ક લેવાનું ટાળવામાં આવ્યું છે. કોંગ્રેસ હજુ ફૂંકી ફૂંકીને આગળ વધી રહી છે. સંભવિત ઉમેદવારોના નામ ચર્ચામાં આવતા રહે છે. ગુજરાતમાં ભાજપની જે 11 બેઠકો જાહેર કરવાની બાકી રહી તેમા કોને તક મળી શકે છે. પહેલી યાદીમાં ગુજરાતમાં 15માંથી બે મહિલા ઉમેદવાર જાહેર થયા ત્યારે બીજી યાદીમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વિશેષ હશે કે નહીં, કોંગ્રેસ જૂના જોગીઓના ભરોસે જ છે કે પછી કોઈ નવા ચહેરાને તક મળી શકે છે. 

ઉમેદવારોના નામ ઉપર મંથન 
ભાજપ-કોંગ્રેસ તરફથી ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં બાકી રહેતા ઉમેદવાર ઉપર ચર્ચા કરશે. ભાજપે પહેલા તબક્કામાં 195 ઉમેદવારોની યાદી જાહેર  કરી છે.  ગુજરાતની 26 બેઠકમાંથી 15 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસે AAPને ભાવનગર અને ભરૂચની બેઠક ફાળવી છે.  કોંગ્રેસનું 24 ઉમેદવારો ઉપર મંથન ચાલી રહ્યું છે. ઉમેદવારોના ગણિતમાં કોણ ફીટ બેસે છે તે મહત્વનો સવાલ છે

  • મધ્ય ગુજરાત

અમદાવાદ પશ્ચિમ
ભાજપ
દિનેશ મકવાણા

કોંગ્રેસ સંભવિત
શૈલેષ પરમાર
ભરત મકવાણા

અમદાવાદ પૂર્વ
ભાજપ સંભવિત
જગદીશ પટેલ

કોંગ્રેસ સંભવિત
હિમાંશુ પટેલ
હિંમતસિંહ પટેલ
ગીતા પટેલ

વડોદરા
ભાજપ સંભવિત
 રંજન ભટ્ટ
વિજય શાહ
રાજેન્દ્ર ત્રિવેદી
સતિષ પટેલ

કોંગ્રેસ સંભવિત
ભીખા રબારી
ચંદ્રકાંત શ્રીવાસ્તવ
ઋત્વિજ જોષી
અમી રાવત

ખેડા
ભાજપ- દેવુસિંહ ચૌહાણ
કોંગ્રેસ સંભવિત- કાળુસિંહ ડાભી
ચંદ્રશેખર ડાભી
બિમલ શાહ

આણંદ
ભાજપ- મિતેષ પટેલ

કોંગ્રેસ સંભવિત
ભરતસિંહ સોલંકી
અમિત ચાવડા

દાહોદ
ભાજપ
જશવંતસિંહ ભાભોર

કોંગ્રેસ સંભવિત
હર્ષદ નિનામા
પ્રભા તાવિયાડ
ચંદ્રિકા બારિયા

પંચમહાલ
ભાજપ
રાજપાલસિંહ જાધવ

કોંગ્રેસ સંભવિત
ગુલાબસિંહ ચૌહાણ
રાજેન્દ્ર પટેલ
વી.કે.ખાંટ

છોટાઉદેપુર
ભાજપ સંભવિત
ગીતા રાઠવા
 સંગ્રામ રાઠવા
જશુ રાઠવા
જયંતિ રાઠવા

કોંગ્રેસ સંભવિત
સુખરામ રાઠવા
અર્જુન રાઠવા

  • ઉત્તર ગુજરાત

ગાંધીનગર
ભાજપ
અમિત શાહ

કોંગ્રેસ સંભવિત
નિશિથ વ્યાસ
હિમાંશુ પટેલ

બનાસકાંઠા
ભાજપ- રેખા ચૌધરી

કોંગ્રેસ સંભવિત - ગેનીબેન ઠાકોર

પાટણ
ભાજપ - ભરતસિંહ ડાભી

કોંગ્રેસ સંભવિત
ચંદનજી ઠાકોર
જગદીશ ઠાકોર

મહેસાણા
ભાજપ સંભવિત
ડૉ.ધનેશ પટેલ
વલ્લભભાઈ પટેલ
રજની પટેલ
 પ્રકાશ પટેલ

કોંગ્રેસ સંભવિત
બળદેવજી ઠાકોર
ભરતજી ઠાકોર

સાબરકાંઠા

ભાજપ સંભવિત
કૌશલ્યા કુંવરબા પરમાર
અશ્વિન પટેલ

કોંગ્રેસ સંભવિત
રાજેન્દ્રસિંહ કુંપાવત
જશુ પટેલ

  • સૌરાષ્ટ્ર-કચ્છ

રાજકોટ
ભાજપ
પરશોતમ રૂપાલા

કોંગ્રેસ સંભવિત
ઈન્દ્રનિલ રાજ્યગુરુ
લલિત કગથરા

સુરેન્દ્રનગર
ભાજપ સંભવિત
ડૉ.મહેન્દ્ર મુંજપરા
શંકર વેગડ
લાલજી મેર
પુરષોત્તમ સાબરિયા

કોંગ્રેસ સંભવિત
ઋત્વિક મકવાણા
નૌશાદ સોલંકી
ભીમાજી ઠાકોર
કલ્પના મકવાણા

અમરેલી
ભાજપ સંભવિત
હિરેન હિરપરા
અશ્વિન સાવલિયા

કોંગ્રેસ સંભવિત
પરેશ ધાનાણી
પ્રતાપ દૂધાત
વિરજી ઠુમ્મર

કચ્છ
ભાજપ
વિનોદ ચાવડા

કોંગ્રેસ સંભવિત
જીગ્નેશ મેવાણી
નરેશ મહેશ્વરી

જામનગર
ભાજપ
પૂનમ માડમ
કોંગ્રેસ સંભવિત
પાલ આંબલીયા

મનોજ કથિરીયા
જે.પી.મારવીયા

પોરબંદર
ભાજપ
મનસુખ માંડવિયા

કોંગ્રેસ સંભવિત
લલિત વસોયા

ભાવનગર
ભાજપ સંભવિત
ભારતીબેન શિયાળ
હીરા સોલંકી

કોંગ્રેસ
AAP સાથે ગઠબંધન

જૂનાગઢ
ભાજપ સંભવિત
કિરીટ પટેલ
જશા બારડ

કોંગ્રેસ સંભવિત
હીરા જોટવા
ભરત અમિપરા

નવસારી
ભાજપ- સી.આર.પાટીલ
કોંગ્રેસ સંભવિત- નૈષધ દેસાઈ

સુરત
ભાજપ સંભવિત
મુકેશ દલાલ
નીતિન ભજીયાવાલા
મુકેશ ચોક્સી

કોંગ્રેસ સંભવિત
હસમુખ દેસાઈ
અશોક અધેવાડા

બારડોલી
ભાજપ- પ્રભુ વસાવા
કોંગ્રેસ સંભવિત
 તુષાર ચૌધરી
 આનંદ ચૌધરી

ભરૂચ
ભાજપ- મનસુખ વસાવા
AAP- ચૈતર વસાવા- ગઠબંધનના ઉમેદવાર

વલસાડ
ભાજપ સંભવિત
ઉષા પટેલ
મહેન્દ્ર ચૌધરી
હેમંત પટેલ

કોંગ્રેસ સંભવિત
અનંત પટેલ
કિશન પટેલ

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ