બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

VTV / ભારત / What are the possible faces of BJP-Congress in Gujarat, who fits in the math of candidates

સન્માન / અમદાવાદની પંક્તિ પંડ્યાની ક્રિએટિવિટીએ PM મોદીને કર્યા પ્રભાવિત, થયું એવોર્ડથી સન્માન, જાણો કોણ છે પંક્તિ

Dinesh

Last Updated: 09:58 PM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

National Creators Award: ઈસરોનાં પૂર્વ વૈજ્ઞાનિક પંક્તિ પાંડેને પ્રધાનમંત્રી મોદી દ્વારા ફેવરિટ ગ્રીન ચેમ્પિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે

પ્રધાનમંત્રી મોદીએ ભારત મંડપમમાં પ્રથમ નેશનલ ક્રિએટર્સ એવૉર્ડ નિર્માતા પુરસ્કાર આપ્યા. જેમાં અમદાવાદની પંક્તિ પાંડેને પણ એવોર્ડ મળ્યો. આ દરમિયાન પંક્તિએ પોતેને અમદાવાદી હોવાની ઓળખ તો આપી જ સાથે-સાથે બાળપણનો એક કિસ્સો પણ જણાવ્યો છે

નેશનલ ક્રિએટર્સ એવોર્ડથી હસ્તીઓનું સન્માન 
ઈસરોનાં પૂર્વ વૈજ્ઞાનિક પંક્તિ પાંડેને પ્રધાનમંત્રી મોદી દ્વારા ફેવરિટ ગ્રીન ચેમ્પિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. પંક્તિની ચર્ચા આજે એટલા માટે છે.. કારણ કે, તે પર્યાવરણના જતન માટે કામ કરી રહી છે. પંક્તિ પંડ્યા અંગે વાત કરવામાં આવે તો. તેણી ઈસરોની પૂર્વ વૈજ્ઞાનિક છે. અને તેણી સ્થાયી જીવન વિશે ખૂબ જ જાગૃત છે. તેણી પોતાના ક્લીનર્સ જાતે બનાવે છે, પોતાનો કચરાને કંપોસ્ટ કરી ખાતર બનાવે છે.. પોતાની કટલરી સાથે લઈને ચાલે છે. અને ખરીદી માટે પ્લાસ્ટિકની થેલીઓને બદલે વાસણોનો ઉપયોગ કરે છે.  ટકાઉ જીવન અને પર્યાવરણ માટેના તેમના પ્રયાસોને કારણે, પ્રધાનમંત્રી મોદીએ તેમને રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર હેઠળ 'ફેવરિટ ગ્રીન ચેમ્પિયન એવોર્ડ'થી સન્માનિત કર્યા છે.

વાંચવા જેવું: પૂર્વ મંત્રીએ જાહેર કરી દીધી લોકસભાની ચૂંટણીની તારીખ, કહ્યું આ દિવસથી આચારસંહિતા લાગુ થશે, મચ્યો હડકંપ

પંક્તિ અમદાવાદીની ક્રિએટિવિટીથી PM પ્રભાવિત
પંકતિ પાંડે ગુજરાતના અમદાવાદની રહેવાસી છે. ઉપલબ્ધ સંસાધનોનો આદર કરવાનું તેમણે તેમના પરિવાર પાસેથી શીખ્યું હતું. પંક્તિ પાંડે પૂર્વ વૈજ્ઞાનિકની સાથે-સાથે એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પણ છે. તેમનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ DIY વિડિઓઝથી ભરેલું છે જે તમને તમારા જીવનને વધુ ટકાઉ અને ઇકો-ફ્રેન્ડલી બનાવવામાં મદદ કરી શકે છે. કોવિડ-19 વૈશ્વિક રોગચાળા દરમિયાન પંકતિએ ઇન્સ્ટાગ્રામ પર ટકાઉ પણા વિશે માહિતી શેર કરવાનું શરૂ કર્યું. આમ પંક્તિએ પર્યાવરણના જતન માટે જાત મહેનતે શું-શું કરી શકાય તેનું પોતાના જીવનમાં અમલણી કરણ કર્યું. અને હવે તે લોકોને જાગૃત કરવાનું કામ કરી રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ