બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ઈરાનના રાષ્ટ્રપતિનું મોત

logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

VTV / ગુજરાત / રાજકોટ / ગુજરાતમાં 4 અકસ્માતમાં 5ના મોત, વાંસ ભરેલી આઈશર ગોથું ખાતા 3નો જીવ ગયો

દુર્ઘટના / ગુજરાતમાં 4 અકસ્માતમાં 5ના મોત, વાંસ ભરેલી આઈશર ગોથું ખાતા 3નો જીવ ગયો

Last Updated: 11:02 AM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વહેલી સવારે અકસ્માતની ત્રણ ઘટનાઓમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

સુરેન્દ્રનગનાં લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. ચોરાણીયા ગામ નજીક ટ્રક અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલક સહિત બે લોકોને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે ઘટનાં સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

vlcsnap-2024-05-09-10h03m23s909

અકસ્માતમાં અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ

સુરેન્દ્રનગરનાં પાટડી દશાડા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. ત્યારે સાવડા ગામના પાટીયા પાસે ટ્રક અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતને કારણે હાઈવે ટ્રાફિક જામ થયો હતો. પાટડી પોલીસે અકસ્માતનાં સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.

vlcsnap-2024-05-09-10h18m08s619

કારમાં સવાર 4 લોકોમાંથી 1 નું મોત

મહીસાગરમાં માર્ગ અકસ્માતમાં 1 નું મોત થયું હતું. જ્યારે લુણાવાડા-મોડાસા હાઈવે પર સોનેલા ગામ પાસે ઘટના બની હતી. મુંબઈ થી ગલીયાકોટ દર્શન કરવા જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. કારમાં સવારમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

vlcsnap-2024-05-09-10h38m13s993

ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત

છોટાઉદેપુરનાં ક્વાંટમાં પડવાણી ગામે વાંસ ભરેલી આઈસર ગાડી પલ્ટી મારી હતી. 2 પુરૂષ અને એક મહિલાનું મોત થયું હતું. ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ