હવામાન વિભાગ / લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આ તારીખે વરસાદની આગાહી

weather forecast low pressure system activated south gujarat rain alert

ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઇ રહી છે અને ઠંડીનું આગમન થઇ રહ્યું છે. ત્યારે રાજ્યમાંથી ચોમાસાની વિદાય સમયે દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે લો પ્રેશરની અસરના પગલે દક્ષિણ ગુજરાતમાં 14મી ઓક્ટોબરે સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ