બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Weather Forecast Gujarat: chilled weather will remain same for next 5 days in the state

હવામાન / પવનના સૂસવાટા વચ્ચે ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવી પડશે ઠંડી? જાણો શું છે આગાહી

Vaidehi

Last Updated: 05:08 PM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કકડતી ઠંડીની વચ્ચે હજુ 5 દિવસ સુધી ગુજરાતનાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ ઠંડીનો માહોલ જોવા મળશે.

  • રાજ્યમાં કકડતીની સ્થિતિ યથાવત
  • આગામી 5 દિવસ તાપમાનમાં નહી થાય ફેરફાર 
  • 8.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર 

નવા વર્ષની શરૂઆતની સાથે જ હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં આવનારા તાપમાન અંગે પણ લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગુજરાતમાં હજુ 5 દિવસ સુધી આવું જ તાપમાન રહેશે. હાલમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.9 ડિગ્રી નોંધાયું જ્યારે 8.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર યથાવત છે. 

વાંચવા જેવું: જેની આતુરતાથી રાહ જોતાં હતા એ નિર્ણય લેવાયો! ગુજરાતનાં શિક્ષકોને સરકારે આપ્યા ગુડ ન્યૂઝ, જાણો કોને મળશે લાભ

જોરદાર ફૂંકાતા પવનને લીધે ઠંડીનો અનુભવ
હવામાન ખાતા તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર હાલમાં પવનની ગતિ ઉત્તર પૂર્વીય દિશામાં છે. રાજ્યમાં અંદાજે 10 કિમીની ઝડપે ઠંડો પવન ફુંકાઈ રહ્યો છે અને આ તાપમાનમાં વધુ 5 દિવસ સુધી કોઈ ફેરફાર થશે નહીં. રાજ્યમાં હાલ વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. 

ડ્રાય વેધર કન્ડિશન
હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે જણાવ્યું કે હાલમાં હવાની દિશા નોર્ધલી (ઉત્તરથી દક્ષિણ આવતી હવા) અને નોર્ધનઈસ્ટર્લી ( ઉત્તરથી પૂર્વ બાજુ) છે. જેના કારણે આવનારા 5 દિવસો સુધી રાજ્યમાં ડ્રાય વેધર કન્ડિશન જોવા મળશે. હાલમાં સૌથી ઓછું તાપમાન કચ્છનાં નલિયા ખાતે નોંધાયું છે જે 8.4 ડિગ્રી સેલ્સિયસ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ