બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The eagerly awaited decision was made! The government gave good news to the teachers of Gujarat, know who will get the benefit

ગાંધીનગર / જેની આતુરતાથી રાહ જોતાં હતા એ નિર્ણય લેવાયો! ગુજરાતનાં શિક્ષકોને સરકારે આપ્યા ગુડ ન્યૂઝ, જાણો કોને મળશે લાભ

Published By: Vishal Khamar

Last Updated: 02:23 PM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા બદલી કેમ્પ યોજાશે. જેમાં 31મે 2024માં નિવૃત્ત થતાં શિક્ષકોને ધ્યામાં રાખી માહિતી એકત્ર કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે.

  • રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા યોજાશે બદલી કેમ્પ
  • શિક્ષકોની આંતરિક જિલ્લા ફેરબદલી માટે યોજાશે કેમ્પ 
  • મનગમતા જિલ્લામાં બદલી માટે શિક્ષકોને અપાઇ શકે છે પસંદગી

 રાજ્ય સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શિક્ષકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં મનગમતા જીલ્લામાં બદલી માટે શિક્ષકોને પસંદગી અપાઈ શકે છે. શિક્ષકોની આંતરિક જીલ્લા ફેરબદલી માટે કેમ્પ યોજાશે. રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા તમામ DPEO ને પત્ર લખી જાણ કરાઈ છે. 31 મે 2024 માં નિવૃત થતા શિક્ષકોને ધ્યાનમાં રાખી માહિતી એકત્ર કરવા પણ આદેશ કરાયો છે.

જુઓ પત્ર

વધુ વાંચોઃ સરકારી પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારો આનંદો! ગૌણ સેવાએ ભરતી કરી જાહેર, આ તારીખ સુધી કરી શકશો અરજી

સંકળાયેલા મુદ્દાઓ

Internal transfer Transfer Camp education department gujarat આંતરિક બદલી ગુજરાત બદલી કેમ્પ શિક્ષણ વિભાગ Gujarat

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ