બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / The Secondary Service Selection Board announced the recruitment of 188 posts of Statistical Assistant
Last Updated: 09:00 PM, 1 January 2024
ADVERTISEMENT
સ્પાર્ધાત્મક તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર મહત્વની ભરતી બહાર પાડવામાં આવી છે. અત્રે જણાવી દઈએ કે, આંકડા મદદનીશની કુલ 188 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. 16 જાન્યુઆરી સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
વાંચો વિગતે...
ADVERTISEMENT

CBRT સ્પાર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે
અત્રે જણાવીએ કે, OJASની વેબસાટ પર ઓનલાઈન અરજી તારીખ 2 જાન્યુઆરી 2023થી શરૂ થશે અને જે તારીખ 16 જાન્યુઆરી 2023 સુધી કરી શકાશે. સંશોધન મદદનીશ વર્ગ-3 માટે કુલ 99 જગ્યા જ્યારે આંકડા મદદનીશ વર્ગ-3 માટે 89 જગ્યા પર ભરતી માટે અરજી મંગાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એક તબક્કામાં MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT સ્પાર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે.
ADVERTISEMENT
વાંચવા જેવું: ગુજરાતના 2 IAS અધિકારીઓનું પ્રમોશન: જુઓ કોની કયા પદ પર બઢતી, નોટિફિકેશન જાહેર
ADVERTISEMENT
શુ રહેશે પગાર ધોરણ ?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.