બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Promotion of 2 Gujarat IAS Officers: See Who Promoted to Which Post, Notification Released

ફેરફાર / ગુજરાતના 2 IAS અધિકારીઓનું પ્રમોશન: જુઓ કોની કયા પદ પર બઢતી, નોટિફિકેશન જાહેર

Vishal Khamar

Last Updated: 04:46 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં બે IAS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં બે IAS અધિકારીઓને સરકાર દ્વારા પ્રમોશન આપવામાં આવ્યું છે. સામાન્ય વહીવટ વિભાગે નોટિફિકેશન જાહેર કર્યું હતું.

  • રાજ્યમાં 2 IAS અધિકારીઓને અપાયું પ્રમોશન 
  •  સચિવ હારિત શુકલાનું અગ્ર સચિવ તરીકે પ્રમોશન 
  • સામાન્ય વહીવટ વિભાગે જાહેર કર્યુ નોટિફિકેશન

 રાજ્યમાં બે IAS  અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં ઈન્ડસ્ટ્રીઝ એન્ડ માઈન્સ વિભાગનાં સચિવ હારિત શુક્લાનું અગ્ર સચિવ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. દિલ્લી કેન્દ્રીય ચૂંટણી પંચમાં ડેપ્યુટી ઈલેકશન કમિશ્નર અજય ભાદૂને અગ્ર સચિવ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. સામાન્ય વહીવટ વિભાગે નોટીફીકેશન જાહેર કર્યું છે. વર્ષ 2011 નાં 10 IAS અધિકારીઓને સિલેક્શન ગ્રેડ અપાયો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ