બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / સ્પોર્ટસ / vishnu engaged with jwala gutta

અરે વાહ! / આ ફિલ્મ સુપરસ્ટારે જાણીતી બૅડમિન્ટન ખેલાડી સાથે કરી સગાઈ, ઈન્સ્ટાગ્રામ પર તસવીર કરી શૅર

Kinjari

Last Updated: 02:05 PM, 7 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથના સુપરસ્ટાર વિષ્ણુ વિશાલ અને ભારતીય બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગટ્ટાએ હાલમાં જ સગાઇ કરી લીધી છે. આ વાતની જાણકારી એક્ટરે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આપી છે.

  • જ્વાલા ગટ્ટાએ કરી સગાઇ
  • વિષ્ણુ છે સાઉથનો સુપરસ્ટાર 
  • બંનેના આ બીજા લગ્ન છે

તમને જણાવી દઇએ કે, નવા વર્ષની શરૂઆતમાં જ વિષ્ણુ અને જ્વાલાએ પોતાના સંબંધોની જાણ દરેકને કરી દીધી હતી. બાદમાં જ્વાલા અને વિષ્ણુ અવારનવાર રોમાન્ટિક તસવીરો શૅર કરતા નજરે પડતા હતા. ગટ્ટાના જન્મદિવસના અવસર પર બંનેએ સગાઇ કરી લીધી હતી. .

 

 

વિષ્ણુ વિશાલ અને ગટ્ટાએ સગાઇની તસવીર શૅર કરતા લખ્યુ કે, હેપ્પી બર્થડે જ્વાલા, જીવનની નવી શરૂઆત. આપણે પોઝીટીવ રહીને આપણા પરિવાર અને મિત્રોના સારા ભવિષ્ય માટે કામ કરીએ. વિષ્ણુની આ ટ્વિટ પર લોકો તેમને શુભકામનાઓ આપી રહ્યાં છે. 

તમને જણાવી દઇએ કે, તમિળ એક્ટર વિષ્ણુએ પોતાના કરિયરની શરૂઆત 2009માં કરી હતી. વિષ્ણુના લગ્ન 2011માં રજની નટરાજન સાથે થયા હતા પરંતુ બંને અલગ થઇ ગયા હતા. તો બીજી તરફ જ્વાલાના લગ્ન પણ બેડમિન્ટન પ્લેયર ચેતન આનંદ સાથે થયા હતા પરંતુ મતભેદના કારણે બંને એકબીજાથી અલગ થઇ ગયા હતા. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ