બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli spotted at the Krishna Das Kirtan show in London

ફુરસદનો સમય / VIDEO : ભજનપ્રેમી કોહલી-અનુષ્કા પહોંચ્યાં કૃષ્ણ દાસ કીર્તિનમાં, સાંભળ્યા ભજન, સાથે કોફી પણ પીધી

Hiralal

Last Updated: 10:40 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લંડનમાં ભજન સાંભળવા માટે લંડનમાં કૃષ્ણ દાસ કીર્તિનમાં પહોંચ્યાં હતા.

  • વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ભજનપ્રેમી આત્મા
  • લંડનમાં કૃષ્ણ દાસ કીર્તિનમાં પહોંચ્યાં
  • સાથે મળીને સાંભળ્યા વજન 

ટીમ ઈન્ડીયાનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અને તેની એક્ટ્રેસ પત્ની અનુષ્કા શર્મા ધર્મપ્રેમી જીવ છે. દેશમાં કોહલી અને અનુષ્કા ટાઈમ કાઢીને પણ ધર્મસ્થળોની મુલાકાત લેતું રહ્યું છે. થોડા સમય પહેલા કોહલી-અનુષ્કાએ ઉજ્જેના મહાકાળ અને વૃંદાવનના મંદિરની મુલાકાત લીધી હતી. આ ક્રમમાં હવે કોહલી અને અનુષ્કા લંડનમાં ભજનના એક પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા. 

લંડનમાં કૃષ્ણ દાસ કીર્તિનમાં પહોંચ્યાં
વિરાટ કોહલી અને તેની એક્ટ્રેસ પત્ની અનુષ્કા શર્મા અમેરિકાના જાણીતા ભજનિક કૃષ્ણ દાસ કીર્તિનમાં પહોંચ્યાં હતા અને ત્યાં બેસીને ભજનો સાંભળ્યા હતા. 

ભજનમા જતા પહેલા કોફી પીવા કોફી શોપ ગયા 
કોહલી અને અનુષ્કા લંડનમાં નવરાશનો સમય ગાળી રહ્યાં છે. તેઓ કોફી શોપમાં પણ જોવા મળ્યાં હતા ત્યાં ચાહક સાથે ફોટો પણ પડાવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ