બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Viral video valsad tithal beach

મોતને તાળી / કિનારે બેસી દરિયાની મઝા માણવી આ મહિલાને આવી રીતે પડી ભારે,જુઓ શું થયું .

Mehul

Last Updated: 12:06 AM, 7 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડના તીથલ બીચ પર દરિયા કિનારે બેઠેલી મહિલા અચાનક જ પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગઈ. અન્ય પ્રવાસીઓએ બચાવી મહિલાને

  • તીથલના દરિયા કિનારાની ઘટના 
  • કિનારે બેઠેલી યુવતી અચાનક તણાઈ 
  • અન્ય પ્રવ્વાસિઓએ ઉગારી લીધી 

અમાસ કે પૂર્ણિમાના દિવસે દરિયે સ્નાન કરવું કે દરિયાની નજીક જવું જીવલેણ સાબિત થઇ શકે છે. આમ છતાં,વલસાડના તીથલ બીચ પર તંત્રની સૂચનાને અવગણતી એક યુવતીને જીવ બચાવવાના ફાંફા પડી ગયા હતા. સદભાગ્યે, અન્ય સહેલાનીઓના ભારે પ્રયાસોથી યુવતીનો જીવ બચી જવા પામ્યો હતો.

 નજીકથી થયો મોતનો અનુભવ 
સોમવતી અમાસના દિવસે વલસાડના તીથલ બીચ પર ભારે સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.સ્થાનિક વહીવટી તંત્ર એ,દરિયામાં કરંત હોવાની પૂર્વ સૂચના આપી જ હતી.આ દરમિયાન બીચ પર બેઠેલી એક યુવતી અચાનક જ દરિયામાં ખેંચાઈ ગઈ. આસપાસના લોકો કઈ સમજે તે પહેલા તો યુવતી પાણીના વહેણમાં ખેંચાતી જવા લાગી. આસ-પાસના સહેલાનીઓના પણ શ્વાસ અદ્ધર થઇ ગયા હતા. સહેલાણીઓ એ ભારે જહેમત કરી યુવતીને પાણીમાંથી ખેંચી કાઢી,જીવ બચાવી લીધો હતો, દરિયાના કિનારે બેઠેલી આ યુવતીને મોતનો તાદશ અનુભવ થયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ