બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / Viral Video Shows Hare Fight In The Middle Of A Road, Internet Amused

વાયરલ / VIDEO : આમને શું વહેંચી લેવું છે? મોટા માણસની જેમ બાથમબાથી આવી ગયા બે સસલાં, હસવું નહીં રોકાય

Hiralal

Last Updated: 05:26 PM, 9 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મનુષ્યોની જેમ પ્રાણીઓમાં પણ ઝગડા સામાન્ય બાબત છે, જાહેર રસ્તા પર બે લડતાં સસલાનો એક વીડિયો વાયરલ થયો છે.

  • પ્રાણીઓના ઝગડવાનો વધુ એક વીડિયો વાયરલ
  • આ વખતે બે સસલાં લડી પડ્યાં
  • જાહેર રસ્તા પર બે સસલા બાથમબાથી આવી ગયા

‎પ્રકૃતિમાં જીવતા જીવોમાં હંમેશા વેરની વૃતિ જોવા મળતી હોય છે. ફક્ત મનુષ્યોમાં જ નહીં પરંતુ પ્રાણીઓમાં પણ લડાઈ ઝગડા થતા રહેતા હોય છે અને તેઓ પણ માણસોની જેમ બાખડી પડતા હોય છે. આપણને એમ લાગે કે તેમને શું વહેંચી લેવું હશે કે આવી રીતે ઝગડવું પડે પણ આ તો જીવ લડ્યા વગર ન રહી શકે. ઈન્ટરનેટ પર પ્રાણીઓના ઝગડવાનો આવો એક ક્યુટ વીડિયો વાયરલ થયો છે. 

બે સસલાં રસ્તા વચ્ચે ઝગડી પડ્યાં
ઈન્ટરનેટ પર વાયરલ થયેલા વીડિયોમાં બે સસલાં જાહેરમાં લડાઈ કરતા જોવા મળ્યા હતા. ‎ફૂટેજ પાર્કિંગ વિસ્તારમાંથી કારની અંદરથી રેકોર્ડ કરવામાં આવ્યા છે અને તેમાં બે સસલા તેમના પાછલા પગ પર ઉભા રહીને લડતા જોવા મળે છે. થોડી ક્ષણો પછી, તેમાંથી એક દોડી જાય છે, અને બીજો તેનો પીછો કરે છે.‎

14 લાખથી વધુ વ્યૂઝ અને 65 હજારથી વધુ લાઈક્સ
સસલાંનો વીડિયો વાયરલ થયા બાદ આ વીડિયોને 14 લાખથી વધુ વ્યૂઝ અને 65 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.‎ લોકો પણ તેની પર જાતજાતની કોમેન્ટ આપી રહ્યાં છે. ‎એક યુઝરે કમેન્ટ એરિયામાં લખ્યું, "ઝડપી જુગાર," જ્યારે બીજાએ કહ્યું, "તે લડત સસલાંની લાગે છે. ‎

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ