બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / viral video of motichur and besan ladu

OMG ! / ખરા છો તમે! લાડવામાંથી બનાવ્યો મિલ્કશેક, VIDEO જોતા જ બોલી ઉઠશો 'દયા કરો થોડી'

Khyati

Last Updated: 01:21 PM, 15 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેસન અને મોતીચૂરના લાડુ સાથે અખતરો કર્યાનો વીડિયો થયો વાયરલ, યુઝર્સ વીડિયો જોઇને ભડક્યા

  • મોતીચુર-બેસન લાડુનો શેક
  • સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો
  • યુઝર્સ વીડિયો જોઇને ભડક્યા 

ફૂડ બ્લોગર્સ એટલા વધી ગયા છે કે દર બે દિવસે એવી એવી ખાવાની વસ્તુઓના વીડિયો સામે આવે કે જે જોઇને કાંતો મોઢામાંથી પાણી આવે કાં તો એમ થઇ જાય કે યાર, હદ છે, આવુ તે કંઇ હોતું હશે. ?  ત્યારે ફરી એકવાર એક એવો વીડિયો સામે આવ્યો છે જે જોઇને તમારે શું રિએક્ટ કરવુ એ ખબર જ નહી પડે. 

લાડુ સાથે અખતરો 

હાલમાં ફૂડના શોખીનો વધી ગયા છે. લોકો આજકાલ ફૂડ સાથે ભારે એક્સપરિમેન્ટ કરી રહ્યા છે જેના વીડિયો વાયરલ થઇ રહ્યા છે.. એવા એવા વીડિયો જોવા મળે છે કે મિસ મેચ થતી વાનગીઓ ભેગી કરીને ફૂડ બનાવે છે અને પાછા સોશિયલ મીડિયામાં અપલોડ પણ કરે.  ત્યારે વાત કરીએ મોતીચૂર લાડુ અને બેસનના લાડુની . આ લાડુ કોને ન ભાવે ? પરંતુ એક જણે તો લાડુમાંથી વિચિત્ર વાનગી બનાવી દીધી કે તમે જોઇને ગુસ્સે થયા વિના રહી જ નહી શકો.

મોતીચૂર-બેસનના લાડુનો શેક

ઈન્સ્ટા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં એક વ્યક્તિ બેસનના લાડુ અને મોતીચૂરના લાડુને મિક્સરમાં નાખે છે. આ પછી, તે તેમાં દૂધ, ખાંડ અને આઇસક્રીમ નાખીને મિક્સમાં પીસે છે. અને પછી તૈયાર છે લાડુ મિલ્કશેક. આ વીડિયો જોઇને યુઝર્સ ગુસ્સે થઇ ગયા. સોશિયલ મીડિયામાં લોકો આ મિલ્કશેક બનાવનારને ખરીખોટી સંભળાવી રહ્યા છે.

 

યુઝર્સનું લોહી ઉકળી ઉઠ્યું

સોશિયલ મીડિયામાં વીડિયો જોનારે તો ભારે કમેન્ટ કરી. એક એ તો લખી નાંખ્યુ છે સમોસા, પિઝા અને કચોરીનો પણ શેક બનાવી દો. તો અન્ય એક યુઝર્સે રડવાની ઇમોજી સાથે લખ્યુ કે ભગવાન ક્યારેય માફ નહી કરે.   એક યુઝરે લખ્યું કે ભાઈ શું કરી રહ્યા છે આ બધું બંધ કરો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ