બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / VIRAL VIDEO groom photography in own wedding see the reaction of bride

VIRAL VIDEO / લગ્નના માંડવામાં દુલ્હેરાજા બની ગયા ફોટોગ્રાફર, દુલ્હનને શિખવાડ્યા પોઝ

Manisha Jogi

Last Updated: 07:12 PM, 31 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Wedding Viral Video: લગ્નની સીઝનમાં ખૂબ જ અલગ અલગ વિડીયોઝ વાયરલ થતા રહે છે. શું તમે ક્યારેય કોઈ વ્યક્તિને પોતાના જ લગ્નમાં ફોટોગ્રાફી કરતા જોઈ છે? જુઓ આ ફની વિડીયો.

  • લગ્નની સીઝનમાં વાયરલ વિડીયો. 
  • વરરાજાએ પોતાના જ લગ્નમાં કરી ફોટોગ્રાફી.
  • વિડીયો જોઈને લોકોએ આપ્યા અલગ અલગ રિએક્શન.

લગ્નની સીઝનમાં ખૂબ જ અલગ અલગ વિડીયોઝ વાયરલ થતા રહે છે. કેટલાક વિડીયોઝ ઈમોશનલ હોય છે, તો કેટલાક વિડીયોઝ ખૂબ જ ફની હોય છે. થોડા સમય પહેલા એક એવો વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક દુલ્હો પોતાના લગ્નમાં પાલતુ કૂતરાને બાઈક પર લઈને જાય છે. આ વિડીયોને ઘણા વ્યૂઝ મળ્યા હતા. આવો જ એક પ્રકારનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ પોતાના જ લગ્નની ફોટોગ્રાફી કરી રહ્યો છે. 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આ વિડીયો અનેક વાર જોવામાં આવ્યો છે. જેમાં વરરાજા પોતાના જ લગ્નમાં ફોટોગ્રાફી કરી રહ્યો છે. વરરાજા અને વધુ મંડપમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. વરરાજાની પાસે કેમેરા છે અને તે દુલ્હનના અનેક ફોટોઝ પાડી રહ્યો છે. વરરાજાના બીજા હાથમાં એક વસ્તુ છે, જેનાથી દુલ્હનના ચહેરા પર લાઈટ એડજસ્ટ કરી રહ્યો છે. 11 માર્ચના રોજ ફોટોગ્રાફર સિલેન નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો શેર કર્યા પછી 33 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. સૌથી પહેલા જોવો આ વાયરલ વિડીયો. 

આ વિડીયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, જો તમે ફોટોગ્રાફર સાથે લગ્ન કરી રહ્યા છો, તો પ્રકારે જ થાય છે. આ વિડીયો જોઈને લોકો અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે. કેટલાક યૂઝર્સ જણાવી રહ્યા છે કે, કોઈ વસ્તુ માટે આ પ્રકારે પેશન હોવું જોઈએ. તો અન્ય યૂઝરે કમેન્ટ કરી છે કે, અમે ફોટોગ્રાફર છીએ, જે વસ્તુ ગમે છે તેનો ફોટો કેપ્ચર કરી જ લઈએ છીએ. બીજા એક યૂઝરે કમેન્ટ કરી છે કે, અત્યાર સુધીનો સૌથી સરસ વિડીયો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ