બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / viral video child playing with giant python left netizens shocked

OMG / અજગર સાથે રમકડાની જેમ રમી રહ્યું છે 2 વર્ષનું બાળક, વાયરલ VIDEO જોઈ ધબકારા ચુકી જશો

Arohi

Last Updated: 04:15 PM, 20 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીડિયોમાં બાળક અજગરના ફનને પકડીને તેની સાથે મસ્તી કરતો જોઈ શકાય છે. આ દૃશ્ય ખરેખર આશ્ચર્યજનક છે. જેણે પણ આ વીડિયો જોયો તે દંગ રહી ગયો.

  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો 
  • અજગરને પકડીને બાળક કરી રહ્યું છે મસ્તી 
  • વીડિયો જોઈને આંખો પર નહીં આવે વિશ્વાસ 

હાલ સોશિયલ મીડિયા પર અજગરનો એક એવો વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને તમે પણ ચોંકી ઉઠશો. હકીકતે વાયરલ ક્લિપમાં જે રીતે એક નાનું બાળક એક વિશાળ અજગર સાથે રમતું જોવા મળે છે તે જોઈને તમે હૃદયના ધબકારા ચુકી જશો. વિડિયોમાં બાળક અજગરનું ફન પકડીને તેની સાથે મસ્તી કરતો જોઈ શકાય છે. આ દૃશ્ય ખરેખર આશ્ચર્યજનક છે. અજગર પણ એકદમ ખતરનાક દેખાય છે. જો કે આ વીડિયો ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી નથી.

વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો 
વાયરલ થઈ રહેલો આ વિડિયો થોડીક સેકન્ડનો છે, પરંતુ તેને જોઈને બધા ગભરાઈ ગયા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે લગભગ બે વર્ષનો બાળક ઘરની બહાર એક વિશાળ અજગર સાથે રમી રહ્યો છે. નિર્દોષ અજગરના સ્વભાવથી ભલે અજાણ હોય, પરંતુ આ નજારો જોઈને કોઈના પણ હૃદયના ધબકારા વધી જાય છે. બાળક ત્યાં અટકતું નથી. તે અજગરને તેના મોંથી પકડ્યા પછી તે તેની પીઠ પર બેસે છે. અને પછી આડા પડીને રમવાનું શરૂ કરે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @natureshorrific

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક વિશાળ અજગર સાથે રમતા બાળકનો ચોંકાવનારો વીડિયો natureshorrific નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, જો તમે તમારા બાળકને આ રીતે સાપ સાથે રમતા જોશો તો તમારી પ્રથમ પ્રતિક્રિયા શું હશે? તમને જણાવી દઈએ કે જેણે પણ આ વીડિયો જોયો તે દંગ રહી ગયો. વીડિયો જોયા બાદ લોકો તેના પર પોત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વીડિયો જોયા બાદ લોકો આપી રહ્યા છે પ્રતિક્રિયા 
એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, મારા બાળકો સ્માર્ટ છે, તેઓ આ પ્રકારનો ખતરો જોતાં જ ત્યાંથી ભાગી જાય છે. તે જ સમયે અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, એવું લાગે છે કે માતા-પિતાને તેમના બાળકની ચિંતા નથી. અન્ય એક યુઝર કહે છે કે સાપ ક્યારેય માણસો સાથે મિત્ર કરી શકે નહીં. તેથી તેમનાથી દૂર રહેવું શ્રેષ્ઠ છે.  આ વીડિયોએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ