બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / અજબ ગજબ / Viral: People saved the cow that fell into the ditch without caring for their lives,

માણસાઈ / જીવ જોખમમાં મૂકી ખીણમાં પડતી ગૌમાતા નો બચાવ્યો જીવ, વિડીયો જોઈને અધ્ધર થઈ જશે શ્વાસ

Megha

Last Updated: 02:31 PM, 13 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ એક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે પણ ચોંકી જશો. આ વિડીયોમાં એક ગાય ઊંડી ખીણમાં પડવા જઈ રહી હતી

  • વિડીયોમાં એક ગાય ઊંડી ખીણમાં પડવા જઈ રહી હતી
  • ક્તિએ પોતાનો જીવ જોખમમાં મૂકીને એ ગાયનો જીવ બચાવ્યો હતો
  • આ વિડીયો હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે

દુનિયામાં થોડા એવા લોકો પણ છે જેને જોઇને તમને પણ અહેસાસ થશે કે માણસાઈ આજે પણ જીવતી છે. સોશ્યલ મીડિયામાં ઘણાં વીડીયો વાયરલ થતા રહે છે જેમાંથી કોઈ વિડીયો જોઈને તમે ગુસ્સો આવે છે કે કોઈ કેવી રીતે માનવતા દાખવ્યા વિના આવા કામ કરી શકે છે અને કોઈ કોઈ વિડીયો એવા જોવા મળ્યો જેને જોઇને એમ થઈ જાય કે હજુ પણ દુનિયામાં માનવતા જીવતી છે. 

હાલ એક એવો જ વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે પણ ચોંકી જશો. આ વિડીયોમાં એક ગાય ઊંડી ખીણમાં પડવા જઈ રહી હતી તો એક વ્યક્તિએ પોતાનો જીવ જોખમમાં મૂકીને એ ગાયનો જીવ બચાવ્યો હતો. આ વિડીયો હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ વિડીયો પ્રત્યે ઘણો પ્રેમ દર્શાવી રહ્યા છે. 

જો કે આ વિડીયો Redditના એકાઉન્ટ માંથી પોસ્ટ કરવામાં આવ્યો છે અને આ વિડીયો પોસ્ટ કરનાર યુજર બ્રાઉનબોઈસપિક્સનું કહેવું છે કે આ ઘટના મહારાષ્ટ્રના પનવેલનો છે. જેમ કે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે લોકો ગાયને પહાડ પરથી ઉપર ખેંચવાની કોશિશ કરી રહ્યા છે. સાથે જ ગાયને ઉપર ખેંચતા સમયે લોકોની મહેનત પણ નજર આવે છે. 

ઘણી મહેનત પછી લોકો ગાયને બચાવવામાં સફળ નીવડે છે. વિડીયોના અંતે ગાયના એક પગમાં દોરડું બાંધેલ જોવા મળે છે. જો લોકોએ આટલી મહેનત ન કરી હોત તો ગાય પહાડ પરથી નીચે ખીણમાં પડી ગઈ હોત. આ વિડીયોના અંતે તમારા ચહેરા પર પણ એક ખુશી આવી જશે. 

તમને જણાવી દઈએ કે આ વિડીયો સોમવારે સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. જે હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે. લોકો સારી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ