બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / VIDEO: Two girls pulled each other's t-shirts and made a mess, people were confused and blocked the Yagnik road.

રાજકોટ / VIDEO: બે છોકરીઓએ એકબીજાના ટીશર્ટ ખેંચીને કરી ગડદાપાટુ વાળી, સામસામે ભૂંડી ગાળો પણ કાઢતા લોકો દુવિધામાં, યાજ્ઞિક રોડ બ્લોક કર્યો

Vishal Khamar

Last Updated: 07:35 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટનાં યાજ્ઞિક રોડ પર બે યુવતિઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્યારે આ મારામારી અંગેની જાણ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી હતી.

  • રાજકોટના યાજ્ઞિક રોડ પરનો વિડીયો વાયરલ
  • બે યુવતીઓ વચ્ચે થઈ છુટ્ટાહાથના મારામારી
  • વાહન ક્રોસ કરવા બાબતે બોલાચાલી બાદ થઇ મારામારી
  • પોલીસે બંન્ને યુવતીઓને સમજાવટથી મામલો થાળે પાડ્યો

 રાજકોટ શહેરનાં યાજ્ઞિક રોડ પર બે યુવતિઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારીનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્યારે હાલ જાણવા મળતી માહિતી મુજબ બંને યુવતિઓ વચ્ચે વાહન ક્રોસ કરવા બાબતે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. એક યુવતિ દ્વારા તો અપશબ્દો પણ બોલતી હતી. રોડ પર અવર જવર કરતા લોકોને પણ આ મારામારી જોવાની જાણે મજા આવતી હોય તેમ લોકો રોડ પર પોતાનું વાહન થોભાવી ઉભા થઈ ગયા હતા.

પોલીસે બંન્ને યુવતીઓને સમજાવટથી મામલો થાળે પાડ્યો
રાજકોટમાં બે યુવતિઓ વચ્ચે થયેલ મારામારીની જાણ દુકાનદારો દ્વારા પોલીસને કરતા પોલીસે આવી પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. ત્યારે બે યુવતિઓ વચ્ચે થયેલ મારામારીનો વિડિયો સોશિયલ મીડિયા પર લોકોમાં કુતૂહલ જગાવ્યું હતું. ત્યારે મળતી માહિતી મુજબ બંને યુવતીઓ વચ્ચે વાહન ક્રોસ કરવા બાબતે જ માથાકૂટ થઈ હતી કે અન્ય કોઈ કારણ હતું તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ