બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મનોરંજન / બોલિવૂડ / VIDEO: Pushpa style Garba's, Rashmika Mandanna also got happy after watching the video

વાયરલ / VIDEO: પુષ્પા સ્ટાઈલ ગરબાની જોરદાર ધૂમ, વીડિયો જોઈને Rashmika Mandanna પણ થઈ ગઈ ખુશ

Megha

Last Updated: 11:07 AM, 27 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકોએ હવે સુપરહિટ ફિલ્મ પુષ્પાનું ગીત 'સામી-સામી' પર ગરબાના સ્ટેપ્સ કર્યા છે. જેનો વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

  • પુષ્પાનું ગીત 'સામી-સામી' પર કર્યા ગરબા
  • વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર થયો વાયરલ 
  • આવા એક નહીં પણ ઘણા વિડીયો થયા વાયરલ

ઘણા સમયે કોઈ ફિલ્મો એવી આવે જેના ગીતો અને ડાયલોગ્સ દર્શકોને દાયકાઓ સુધી યાદ રહે અને વર્ષ 2021માં એક એવી જ ફિલ્મ આવી હતી. સાઉથની સુપરહિટ ફિલ્મ પુષ્પાનું ગીત 'સામી-સામી' આટલા લાંબા સમય પછી પણ લોકોનું પ્રિય છે. સુપરહિટ ફિલ્મ પુષ્પાનું આ ગીત અભિનેત્રી રશ્મિકા મંદાના પર ફિલ્માવવામાં આવ્યું હતું અને આ ગીતના ડાન્સ સ્ટેપ્સ એ સમયે તો ઠીક પણ હાલ એ દરેક જગ્યાએ ટ્રેન્ડ કરી રહ્યાં છે. આજે નવરાત્રિનો બીજો દિવસ છે અને લોકોમાં ગરમ રમવાનો અનેરો ઉત્સાહ હોય છે. એવામાં લોકોએ હવે સુપરહિટ ફિલ્મ પુષ્પાનું ગીત 'સામી-સામી' પર ગરબાના સ્ટેપ્સ કર્યા છે. જેનો વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

સોશિયલ મીડિયા પર હાલ ગરબાના વિડીયોનું સુનામી આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. દરરોજ ઘણા વીડિયો સામે આવે છે અને ઘણા વિડીયો વાયરલ થાય છે અને તેમાંથી જ એક વિડીયો હાલ સામે આવ્યો છે જેમાં લોકો 'સામી સામી' ગીત પર ગરબા કરતા જોવા મળે છે. નવરાત્રીના અવસર પર દેશના અલગ-અલગ ખૂણેથી આવા ડાન્સ વીડિયો સામે આવ્યા હતા અને હવે આ વાયરલ વિડીઓને જોઈને રશ્મિકા મંદાના પણ ચોંકી થઈ ગઈ છે. રશ્મિકાં આવા દરેક વિડીયોમાં પોતાની પ્રતિક્રિયા આપી રહી છે. 

આ વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે કેવી રીતે એક ગ્રુપ પુષ્પા ફિલ્મના અલ્લુ અર્જુનના સિગ્નેચર સ્ટેપ્સ અને રશ્મિકા મંદન્નાના ડાન્સ સ્ટેપ્સને ગરબામાં યુઝ કરે છે અને જોરદાર ડાન્સ કરી રહ્યા છે. જો કે આવા એક નહીં પણ ઘણા વિડીયો વાયરલ થયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ