બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: Kohli lashed out at Rishabh Pant in the ongoing match, know what caused the uproar

IND vs BAN / VIDEO: ચાલુ મેચમાં ઋષભ પંત પર ભડક્યો કોહલી, જાણો કઈ વાતને લઈને થઈ ગઈ બબાલ

Vishal Khamar

Last Updated: 03:08 PM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઢાકામાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી બેટિંગ દરમિયાન ક્રિઝ પર રહેલા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પર ગુસ્સે થઈ ગયો હતો.

  • ભારત-બાંગ્લાદેશ વચ્ચે ઢાકામાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે
  • મેચ દરમ્યાન વિરાટ કોહલી થોડીકવાર માટે ઋષભ પંત પર ગુસ્સે થયો
  • બીજી ટેસ્ટમાં પૂજારા-કોહલી ફ્લોપ રહ્યા

 ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઢાકામાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન ઋષભ પંત પર ગુસ્સે થઈ ગયો હતો. વિરાટ કોહલી વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતના એક કૃત્યથી એટલો ગુસ્સે થયો કે તે મિડલ ગ્રાઉન્ડ પર મિનિટો સુધી તેની સામે જોતો રહ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

વિરાટ કોહલી ઋષભ પંત પર ગુસ્સે થયો
હકીકતમાં ભારતીય ઈનિગ્સની 36 મી ઓવરમાં ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ક્રિઝ પર હાજર હતો. ત્યાર બાદ બાંગ્લાદેશી સ્પિનર મેહદી હસને આ ઓવરનો છેલ્લો બોલ કોહલીનો ફેંક્યો,ત્યાર બાદ આ વિરાટે બોલને મિડ-ઓન તરફ ફિલક કર્યો અને તે સિંગલ રન લેવા દોડ્યો. વિરાટ કોહલી તેની ક્રિઝથી ઘણો દૂર આવી ગયો હતો. પરંતું નોન-સ્ટ્રાઈકરને છેડે રહેલા ઋષભ પંતે તેને અડધી પિચમાંથી પાછો લાવ્યો હતો.

વિરાટ કોહલી રન આઉટ થતા બચી ગયો
ઋષભ પંતના અચાનક આવું કરવાને કારણે વિરાટ કોહલી રન આઉટ થવાથી બચી ગયો હતો. વિરાટ કોહલીએ પોતાની વિકેટ બચાવવા ડાઈવ મારવી પડી હતી. જ્યારે વિરાટ કોહલી રન આઉટ થવાથી બચી ગયો, ત્યારે તેણે વિકેટ-કીપર બેટ્સમેન ઋષભ પંતની સામે મિનિટો સુધી જોતો રહ્યો. વિરાટ કોહલી અને ઋષભ પંતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

બીજી ટેસ્ટમાં પૂજારા-કોહલી ફ્લોપ રહ્યા
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ટી-બ્રેક સુધી 61 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 226 રન બનાવી દીધા છે. ઋષભ પંત 86 રન અને શ્રેયસ અય્યર 58 રન બનાવીને ક્રિઝ પર હાજર છે. આ પહેલા કેએલ રાહુલ(10), શભમન ગિલ(20), ચેતેશ્વર પુજારા(24) અને વિરાટ કોહલી(24) સસ્તામાં પેવેલિયન પરત ફર્યા છે. બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 227 રન બનાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ