બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / Extra / video-desperation-in-saurashtra-some-rivers-ravaged-by-floods-in-some-rivers

NULL / VIDEO: સૌરાષ્ટ્રમાં અનરાધાર ક્યાંક નદીઓમાં પૂર તો ક્યાંક ધોવાયો રેલવે ટ્રેક

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અનરાધારની આફત વચ્ચે જામનગર લાલપુરના રેલવે ટ્રેકના આકાશી દશ્યો તમે વીડિયોમાં જોઈ રહ્યા છો. ડ્રોન વિઝનથી રેલવેના અધિકારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. જામનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે રેલવેને વ્યાપક નુક્સાન થયું છે. કાનાલુશ નજીક રેલવે ટ્રેક ધોવાયો હતો. રાજકોટ DRM સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. ભારે વરસાદથી ટ્રેક નીચેથી જમીન ખસી ગઈ  હતી. હાલ રેલવે ટ્રેકની બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. 

ગીર સોમનાથમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા.. આજે પાંચમા દિવસે પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. પ્રાચીને મેઘરાજાએ ધમરોળી નાખતા માધવરાઈ મંદિર પાણીમાં ગરકાવ થયું હતું. મંદિર આગળ ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. અને માધવરાઈ મંદિર આખુ પાણીમાં ગરકાવ થયું હતું. મંદિરના પગથિયા આગળ ધોધ જોવા મળ્યો હતો.




દ્વારકાના જામખંભાળીયામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ધોધમાર વરસાદે જામખંભાળીયાના મોવાણ ગામે તબાહી મચી દીધી છે. ભારે વરસાદ ખાબકતા મોવાણ ગામની નદીમાં પૂર આવ્યું હતું. નદીમાં પૂર આવાના કારણે સુરપૂરાનું મંદિર પાણીમાં ગરકાવ થયું હતું. આખુ મંદિર પાણીમાં ડૂબી ગયું હતું. છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ છતાં એકપણ અધિકારીઓએ મોવાણ ગામની મુલાકાત લીધી નથી. 


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ