બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / VIDEO : 22 year cute girl fall in love with 53 year old says cant live without him

પ્રેમે વટાવ્યાં સીમાડા / VIDEO : 'એમના વગર જીવી નહીં શકું', 53 વર્ષના 'કાકા'ને દિલ દઈ બેઠી 22 વર્ષની છોકરી, પાર્કમાં ફરવાનો વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 03:11 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

53 વર્ષના કાકાના પ્રેમમાં પાગલ બનેલી 22 વર્ષની એક છોકરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

  • 22 વર્ષની છોકરી પડી 53 વર્ષના કાકાના પ્રેમમાં 
  • પાર્કમાં ફરવા લાગ્યાં પ્રેમીપંખીડા
  • નવાઈ લાગતા છોકરાએ બન્નેની પૂછપરછ કરી 

પ્રેમને ઉંમર નડતી નથી. ગમે તેને ગમે તે ઉંમરે પ્રેમ થઈ જાય, આ વાતનો પુરાવો આપતી એક ઘટના બની છે અને તેનો વીડિયો પણ વાયરલ થયો છે. આ કિસ્સામાં 22 વર્ષની છોકરીને યુવાન નહીં પરંતુ ઉંમરમાં આધેડ સાથે પ્રેમ થયો અને બન્નેએ સાથે જીવવા-મરવાની કસમ પણ ખાઈ લીધી. 

પાર્કમાં ફરતા જોઈને છોકરો પહોંચ્યો તેમની પાસે 
અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોશો કે છોકરી એક પુરુષ સાથે ઉભી છે, જેની ઉંમર 50 વર્ષથી વધુ છે. એવું લાગે છે કે બંને પાર્કમાં સાથે ફરતા હતા ત્યારે એક છોકરાની નજર તેમના પર પડી. બંને વચ્ચેની ઉંમરનો તફાવત જોઈને તે પોતાના પર કાબૂ ન રાખી શક્યો અને સીધો તેમની પાસે ગયો. જ્યારે છોકરાએ માણસને તેની ઉંમર પૂછી તો જવાબ મળ્યો 53 વર્ષ. હવે તેણે છોકરીને તેની ઉંમર પૂછી. યુવતીએ તેની ઉંમર બાવીસ વર્ષની જાહેર કરી. પરંતુ આ પછી તે જે પણ સાંભળશે તે તમારા કાનને આંચકો આપશે.

22 વર્ષની છોકરી 53 વર્ષના પુરુષના પ્રેમમાં પડી 
યુવતીએ જણાવ્યું કે તે 22 વર્ષની છે અને તે પુરુષને ખૂબ પ્રેમ કરે છે. તે તેના પ્રેમી માટે પોતાનો જીવ પણ આપી શકે છે. છોકરીના મોઢેથી આવા શબ્દો સાંભળીને છોકરાના હોશ ઉડી ગયા હોય એવું લાગતું હતું. તે આગળ કોઈ પ્રશ્ન પૂછી શક્યો નહીં. આ ફ્રેમમાં એવું દ્રશ્ય છે કે જેને વારંવાર જોવાનું મન થાય અને આશ્ચર્ય થાય કે શું આવું શક્ય છે.

લોકોને થઈ ખૂબ ઈર્ષા, બનાવવા લાગ્યા ગમના ગીત 
22 વર્ષની છોકરી અને 53 વર્ષના પ્રેમીપંખીડાનો વીડિયો જોઈને લોકોને ખૂબ ઈર્ષા થઈ છે અને જેમને હજુ સુધી ગર્લફ્રેન્ડ નથી મળી તેઓ તો આ વીડિયો જોઈને ગમના ગીતો ગાવા લાગ્યાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ