બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / vastu tips for bedroom never keep these things in your pillow side

Vastu Tips / સૂતાં સમયે ક્યારેય માથા પાસે ન રાખવી જોઈએ ઘડિયાળ, પર્સ સહિત આ 5 વસ્તુઓ, થઈ જશો બરબાદ

Arohi

Last Updated: 04:10 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips For Bedroom: સૂતી વખતે અમુક લોકો તકીયાની પાસે ઘડિયાળ, પર્સ જેવી વસ્તુઓ મુકીને જ સુઈ જાય છે પરંતુ તમને ખબર છે આ વસ્તુઓ તકીયા નીચે ન મુકલી જોઈએ નહીં તે તમને કંગાલ કરી શકે છે.

  • સૂતી વખતે તકીયા પાસે ન રાખો આ વસ્તુઓ
  • નહીં તો થઈ જશો બરબાદ 
  • જાણો કઈ 5 વસ્તુઓ છે એવી 

વાસ્તુ અનુસાર એવી ઘણી વસ્તુઓ છે જેને સુતી વખતે માથાની પાસે રાખવાથી જીવનમાં નકારાત્મક પ્રભાવ વધે છે. તેના કારણે ઘરમાં દરિદ્રતા આવવાની સાથે અશુભ પ્રભાવ પણ વધે છે. અને ધન સંપત્તિ પર તેની અસર પડે છે. 

પર્સ
વાસ્તુ અનુસાર ક્યારેય પણ પોતાનું પર્સ કે વોલેટ માથા પાસે રાખીને ન સુવુ જોઈએ. તેના કારણે ખર્ચા વધે છે. તેના કારણે પૈસા ટકતા નથી. માટે સુતી વખતે આ વસ્તુઓ તીજોરીમાં મુકી દો.

પુસ્તક 
રાત્રે સુતી વખતે તકીયાની નીચે પુસ્તક, છાપુ કે મેગેઝિન ન રાખવી જોઈએ. તેના કારણે જીવનમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. તેનાથી જીવનની પ્રગતિ રોકાઈ જાય છે. 

પાણીની બોટલ
વાસ્તુ અનુસાર રાત્રે સુતી વખતે માથાની બાજુમાં પાણીની બોટલ રાખવાથી તેનો ખરાબ પ્રભાવ પડે છે. તેનાથી એકાગ્રતા પણ ભંગ થાય છે. 

ઘડિયાળ 
રાત્રે સુતી વખતે ઘડીયાળ, ફોન કે પછી લેપટોપ જેવા ઉપકર પણ માથાની બાજુમાં ન રાખવા જોઈએ. તેનાથી ધનની હાની થાય છે. 

દોરી
વાસ્તુ અનુસાર સુતી વખતે ક્યારેય પણ દોરી કે સાકળ માથાની પાસે ન રાખવી જોઈએ. તેનાથી જીવનમાં મુશ્કેલીઓ આવે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ