બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Vastu Shastra tips for house owner know important things before renting house

વાસ્તુ શાસ્ત્ર / ભાડે ઘર આપવા ઇચ્છો છો? તો પહેલા નોટ કરી લેજો આ બાબતો, નહીં તો હેરાન-હેરાન થઇ જશો

Arohi

Last Updated: 12:20 PM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Shastra For House Owner: મોટાભાગે તમે જોયુ હશે કે કોઈ મકાન માલિક અને ભાડુઆત વચ્ચે અમુક વાતોને લઈને લડાઈ થાય છે. આ પ્રકારની સમસ્યાઓથી બચવા માટે વાસ્તુ શાસ્ત્રમાં ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે.

  • તમે ઘર આપ્યું છે ભાડે? 
  • તો પહેલા જરૂર અપનાવો આ વાસ્તુ ટિપ્સ 
  • ભાડુઆત સાથે રિલેશન રહેશે સારૂ 

અમુક લોકો પાસે એકથી વધારે ઘર હોય છે માટે જે ઘર ખાલી હોય તેને ભાડે આપી દે છે. પરંતુ ઘણી વખત એવું થાય છે કે મકાન માલિક અને ભાડુઆત વચ્ચે કોઈને કોઈ વાતને લઈને ઝગડો કે અણબનાવ થતા રહે છે. એવામાં વાસ્તુ દોષ એક મોટુ કારણ હોઈ શકે છે. આ મુશ્કેલીઓથી બચવા માટે વાસ્તુ શાસ્ત્રમાં ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે. 

મુખ્ય દ્વારનું રાખો ખાસ ધ્યાન 
વાસ્તુ શાસ્ત્રના અનુસાર ઘરના મુખ્ય દ્વાર દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મુખ્ય દ્વાર જ એક એવો રસ્તો છે જેના દ્વારા સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે. ઘરના મુખ્ય દ્વાર સમય સમય પર પેન્ટ કરાવતા રહો અને તેના પર તોરણ જરૂર લગાવો. આમ કરવાથી મકાન માલિક અને ભાડુઆતની વચ્ચે મધુર સંબંધ બની રહે છે. 

તરત હટાવી લો આ વસ્તુઓ 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ભાડા પર મકાન આપતા પહેલા ઉપયોગમાં ન આવતી તૂટેલી વસ્તુઓને રિપેર કરાવી લો અથવા તો તરત તેને તે જગ્યાથી હટાવી લો. ખરાબ પડેલી વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપે છે. 

નળનું ખાસ ધ્યાન રાખો 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ભાડા પર ઘર આપતા પહેલા તે ઘરના દરેક નળને સારી રીતે તપાસી લો. તેમાંથી કોઈ નળ લીક નથીને તે જોઈલો. જો નળમાંથી પાણી ટપકી રહ્યું છે તો ભાડા પર રહેવા આવેલા વ્યક્તિને આર્થિક, શારીરિક અને માનસિક મુશ્કેલીઓ આવી શખે છે. 

ઘરનો આ ભાગ ન આપો ભાડે 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જે ઘરમાં તમે રહો છો તેનો એક ભાગ જો તમે ભાડા પર આપવા માંગો છો તો સાઉથ વેસ્ટ વાળો ભાગ ભાડે ન આપો. આમ કરવાથી ભાડુઆતના માલિક બનવાની સંભાવના વધી જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ