બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / vastu shastra correct your vastu dosh of house know these simple tips

વાસ્તુ ટિપ્સ / સુખ-શાંતિ, સમૃદ્ધિ અને વૈભવ જોઇએ છે? તો વાસ્તુ અનુસાર ઘરમાં આ રીતે લગાવો ઘડિયાળ, રહેશો ફાયદામાં

Arohi

Last Updated: 11:06 AM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Shastra: આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણા ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય. તેના માટે આપણે ઘણા પ્રકારની વાસ્તુ ટિપ્સ અપનાવીએ છીએ. પરંતુ ઘરમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ અને વૈભવ માટે ઘડિયાળ સાચી દિશામાં લગાવવી ખૂબ જ જરૂરી છે.

  • આ દિશામાં લગાવો ઘડિયાળ 
  • ઘરમાં આવશે સુખ-શાંતિ, સમૃદ્ધિ અને વૈભવ 
  • જાણો ઘડિયાળને લઈને વાસ્તુ ટિપ્સ વિશે

ઘરમાં ઘણા પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે તેના કારણે પરિવારમાં ખૂબ મુશ્કેલીઓ આવે છે. આજના સમયમાં વાસ્તુ અનુસાર ચાલવું થોડુ પડકારજનક છે. પરંતુ આપણે વાસ્તુ સાથે જોડાયેલા અમુક સરળ ઉપાયો દ્વારા ઘરના વાસ્તુ દોષને દૂર કરી શકીએ છીએ. 

જો ઘરની પ્રગતિ નથી થઈ રહી તો વાસ્તુ અનુસાર આર્થિક સફળતા નથી પ્રાપ્ત કરી શકતા તો બસ એક સરળ ઉપાય કરી તમે પોતાના ઘરની સ્થિતિને સારી બનાવી શકો છો. એક ઘડિયાળના માધ્યમથી તમે પોતાના ઘરનો વાસ્તુ દોષ દૂર કરી શકો છો.

વાસ્તુ અનુસાર આ જગ્યા પર લગાવો ઘડિયાળ 
ઘરની દિવાલ પર લોલક વાળી ઘડિયાળ લગાવવાથી લાભ થાય છે. દિવાલ પર લોલક વાળી ઘડિયાળ લગાવવાથી સમય સારો રહે છે અને જીવનમાંથી મુશ્કેલીઓ દૂર થાય છે. પેંડુલમ વાળી ઘડિયાળને ઘરના ડ્રોઈંગ રૂમમાં રાખવી જોઈએ. સાથે જ તે યોગ્ય આકારની હોવી પણ જરૂરી છે. 

આ આકારની લગાવો ઘડિયાળ 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ગોળ, ચોરસ, અંડાકાર કે આઠ અને છ ભુજાઓ વાળી ઘડિયાળ લગાવવી જોઈએ. તેનાથી સકારાત્મકતા વધે છે. માટે ઘડિયાળ ખરીદતી વખતે તેના આકારનું ધ્યાન રાખો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ