બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Vadodara Mun. An important decision of the commissioner, CCTV cameras will be installed on flyovers and bridges of the city

એલર્ટ / અમદાવાદના ઈસ્કોન અકસ્માત બાદ વડોદરાનું તંત્ર થયું દોડતું, શહેરના એકસાથે 10 બ્રિજો પર લગાવાશે CCTV

Vishal Khamar

Last Updated: 04:50 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલ 10 બ્રિજ પર પોલ લગાવી પ્રત્યેક પોલ પર 4 સીસીટીવી લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. પ્રથમ તબક્કામાં 75 થી વધુ કેમેરા ફ્લાયઓવર બ્રિજ પર લગાવાશે.

  • વડોદરા મ્યુનિ. કમિશ્નરહનો મહત્વનો નિર્ણય
  • શહેરનાં 10 ફ્લાયઓવર બ્રિજ પર લગાવાશે CCTV
  • પ્રથમ તબક્કામાં 75 થી વધુ CCTV લગાવાશે

 અમદાવાદનાં ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોનાં મોત બાદ વડોદરા મહાનગર પાલિકા હરતકમાં આવી છે. મ્યુનિસપલ કમિશ્નર દ્વારા વડોદરા શહેરનાં 10 ફ્લાયઓવર બ્રિજ પર CCTV  લગાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે. સૌ પ્રથમ શહેરનાં 10 બ્રિજ પર CCTV લગાવાશે.  શહેરનાં 10 બ્રિજ પર પોલ લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ દરેક પોલ પર 4 સીસીટીવી લગાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં 75 થી વધુ કેમેરા ફ્લાયઓવર બ્રિજ પર લગાવાશે.

સીસીટીવી કેમેરા લગાવવાથી ગુનાહિત પ્રવૃતિઓ અટકાવી શકાશેઃ મ્યુનિ. કમિશ્નર
આ બાબતે વડોદરા મ્યુનિ. કમિશ્નર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ શહેરીજનોની સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વનો પ્રોજેક્ટ છે. 10 ફ્લાય ઓવર પર 75 થી વધુ કેમેરા મુકાશે. સીસીટીવી કેમેરા લગાવવાથી ગુનાહિત પ્રવૃતિઓ અટકાવી શકાશે. તેમજ થયેલ ગુનાહિત પ્રવૃતિઓને ડામવા માટે સીસીટીવી ફૂટેજ મહત્વનાં બની શકે છે. 

નદીને પ્રદૂષિત કરતા લોકો સીસીટીવીમાં કેદ થયા
વડોદરા શહેરમાં આવેલા ત્રણ બ્રિજ પરથી કેટલાક લોકો નદીમાં કચરો નાંખતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જેઓને વાહન નંબરનાં આધારે પકડી પાડી રૂા. 25000 થી વધુનો દંડ ફટકાર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ