બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / us secretary gina raimondo celebrates holi at rajnath singh residence
Hiralal
Last Updated: 02:38 PM, 8 March 2023
અમેરિકાના વાણિજ્ય મંત્રી ગિના રાયમોન્ડોએ બુધવારે નવી દિલ્હીમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના નિવાસસ્થાને હોળીના તહેવારોમાં હાજરી આપી હતી. રાયમોન્ડો હોળીના ગીતો પર ડાન્સ કરતા પણ જોવા મળ્યાં હતા. રાજનાથ સિંહને રાયમોન્ડેને હોળી સેલિબ્રેશનમાં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું હતું જે તેમણે સ્વીકાર્યું હતું અને સવારમાં રાજનાથના આવાસ પર આવ્યાં હતા અને અહીં ગોઠવાયેલા કાર્યક્રમમાં હોળીની ઉજવણી કરી હતી.આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય વિદેશ મંત્રી જયશંકર સહિતના કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યાં હતા.
#WATCH | Delhi: US Secretary of Commerce Gina Raimondo participates in #Holi celebrations at the residence of Defence Minister Rajnath Singh. pic.twitter.com/Q4og4ypUfl
— ANI (@ANI) March 8, 2023
ડાન્સ કરવા કદમ મિલાવ્યાં
ગિના રાયમોન્ડોએ હોળીનો ડાન્સ પણ કરતા જોવા મળ્યાં હતા જોકે તેમને ડાન્સ આવડતો નહોતો પરંતુ તેમણે બાકીના લોકોને જેમ કદમ મિલાવીને ડાન્સ કરવાનો પ્રયાસ કર્યો હતો.
Delhi | Union Minister Kiren Rijiju and EAM Dr S Jaishankar also attend the #Holi festivities at Defence Minister Rajnath Singh's residence. US Secretary of Commerce Gina Raimondo also participated in the celebrations.
— ANI (@ANI) March 8, 2023
(Pic: Defence Minister Rajnath Singh's residence) pic.twitter.com/WmZcXHqNf1
ગિના રાયમોન્ડોનો વીડિયો શેર કરાયો
હોળીના રંગમાં રંગાયેલા ગિના રાયમોન્ડોનો એક વીડિયો પણ શેર કરાયો હતો જેમાં તેઓ ટોળાની વચ્ચે ઘેરાયેલા ડાન્સ કરતાં જોવા મળ્યાં હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ