બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / US President Biden gave an official invitation to PM Modi to come to America

આમંત્રણ / US પ્રેસિડન્ટ બાયડને PM મોદીને આપી દીધું અમેરિકા આવવાનું સત્તાવાર આમંત્રણ, વ્હાઈટ હાઉસે જારી કરી તારીખ

Kishor

Last Updated: 08:11 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુએસ પ્રમુખ જો બાઇડને 22 જૂન, 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુનાઇટેડ સ્ટેટ્સની સત્તાવાર રાજ્ય મુલાકાત માટે આમંત્રિત કર્યા છે.

  • જો બાઇડને નરેન્દ્ર મોદીને અમેરિકાના મહેમાન બનવા આપ્યું આમંત્રણ
  • વ્હાઇટ હાઉસે જારી કરી તારીખ

વિશ્વની સૌથી મોટી સુપર પાવર યુએસ પ્રમુખ જો બાઇડન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ એક વખત તેના મહેમાન બનવા માટે આમંત્રણ આપ્યું હોવાનું સામે આવ્યું છે. તેઓએ 22 જૂન, 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુનાઇટેડ સ્ટેટ્સની સત્તાવાર રાજ્ય મુલાકાત માટે આમંત્રિત કર્યા છે. જેમાં રાજ્ય રાત્રિભોજનનો સમાવેશ થશે. તેમાં  વ્હાઇટ હાઉસ તરફથી એક નિવેદનમા જાહેર કરાયુ છે. મહત્વનું છે કે બંને નેતાઓ છેલ્લીવાર નવેમ્બરમાં મળ્યા હતા. 

યુએસ પ્રેસિડેન્ટની ડીનર પાર્ટી
આ આમંત્રણ ને સૈદ્ધાંતિક રીતે સ્વીકારવામાં આવ્યું હોવાનું જણાય છે. મહત્વનું છે કે આવી મુલાકાત દેશમાં અને રાજ્યમાં થતી મુલાકાત કરતા સંપૂર્ણપણે અલગ હોય છે. આવી મુલાકાત દરમિયાન ઘણા વિશેષ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. નોંધનીય છે કે જી-20 સમીત સહિતના ઘણા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી પીએમ મોદીને જૂન મહિનામાં આમંત્રણ અપાયું છે. અત્રે ઉલ્લેખની છે કે મુલાકાત થાય તો પીએમ મોદી અને યુએસ પ્રેસિડેન્ટ ની ડીનર પાર્ટી આ ત્રીજી સત્તાવાર મુલાકાત અને સ્ટેટ ડિનર હશે. આ આગાઉ મોદી સપ્ટેમ્બર 2021મા અમેરિકાની મુલાકાતે ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ