બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / upset Joy ride turns into a headache complaints arise as locals get disturbed by helicopter noise

બંધ કરો / અમદાવાદીઓ અકડાયા: જોય રાઈડ બની માથાનો દુઃખાવો, હેલિકોપ્ટરના ઘોંઘાટથી સ્થાનિકો પરેશાન થતાં ફરિયાદો ઉઠી

Kishor

Last Updated: 11:13 PM, 9 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની જોય રાઈડ તેના કર્કશ આવાજથી સ્થાનિકોમાં ઉપાધિનું ઘર બની છે. જેથી સ્થાનિકો દ્વારા જોય રાઈડ બંધ કરવા અથવા અન્ય સ્થળે લઈ જવા રજૂઆત કરાઇ છે.

  • અમદાવાદમાં ચાલી રહેલી જોય રાઈડથી લોકો પરેશાન
  • જોય રાઈડ હેલીકોપ્ટરના ઘોંઘાટથી સ્થાનિક લોકો પરેશાન
  • પાલડી વિસ્તારના રહીશો દ્વારા જોય રાઈડ સર્વિસ બંધ કરવા માંગણી


અમદાવાદમાં ચાલી રહેલી જોય રાઈડ લોકો માટે માથાના દુખાવા રુપ બની હોવાનો ઘાટ સર્જાયો છે. રાઈડ હેલીકોપ્ટરના ઘોંઘાટથી સ્થાનિક લોકો તોબા પોકારી ગયા છે.  જેને લઇને અમદાવાદના પાલડી વિસ્તારના રહીશો દ્વારા જોય રાઈડ સર્વિસ બંધ કરવાની માંગ પણ ઉઠવા પામી છે. જેને લઇને લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઇ અને આ મામલે શનિ- રવિવારે બપોરે ખલેલ પહોચતા પોલીસ કમિશનરને અરજી પણ કરી છે. જોય રાઈડ બંધ કરવામાં આવે અથવા તો તેંને અન્ય સ્થળે લઇ જવાની લોકોએ માંગ ઊઠાવી હતી. બીજી તરફ પ્રોજેક્ટ રાજ્ય સરકારનો હોય પોલીસ કમિશનરે અરજી ગુજરાત સ્ટેટ એવિએશન ડિપાર્ટમેન્ટને મોકલી આપી છે.

હેલિકોપ્ટરના ઘોંઘાટથી સ્થાનિકો પરેશાન
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના પાલડી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જોય રાઈડનો પ્રારંભ કરાયો હતો. જેનો લોકો આવકારી પણ રહ્યા છે,  પરંતુ જોય રાઈડ હેલીકોપ્ટરના ઘોંઘાટથી આ સર્વિસમાં વિઘ્ન આવી તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.  હેલિકોપ્ટરના ઘોંઘાટથી રહીશોની બપોરની ઊંઘ હરામ થઇ ગઇ છે. આમ આસપાસના લોકોની રાવને લઇને તંત્ર ધંધે લાગ્યું છે. 
 
 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ