બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / વિશ્વ / ukraine cargo plane crashes in greece

BIG NEWS / યુક્રેનનું કાર્ગો પ્લેન હવામાં બ્લાસ્ટ: 8 જણા બળીને ભડથું થયા, ઈમરજન્સી લેન્ડીંગ માટે સિગ્નલ ન મળતા પ્લેન ક્રેશ થયું

Pravin

Last Updated: 08:01 AM, 17 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેનનું એક માલવાહક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાથી ભયાનક સમાચાર આવ્યા છે. કહેવાય છે કે, આ દુર્ઘટના ગ્રીસના કવલા શહેર પાસે થઈ હતી.

  • યુક્રેનનું એક કાર્ગો પ્લેટ હવામાં બ્લાસ્ટ થયું
  • ટેકનિકલી ખામી સર્જાતા પાયલટે ઈમરજન્સી લેન્ડીંગના સંકેત આપ્યા
  • સિગ્નલ ન મળતા હવામાં જ બ્લાસ્ટ થયું વિમાન

યુક્રેનનું એક માલવાહક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાથી ભયાનક સમાચાર આવ્યા છે. કહેવાય છે કે, આ દુર્ઘટના ગ્રીસના કવલા શહેર પાસે થઈ હતી. જાણકારી અનુસાર વિમાનમાં લગભગ આઠ લોકો સવાર હતા. સાથે જ સૂચના આપવામાં આવી છએ કે,આ વિમાન યુક્રેનની એક કંપનીનું એન્ટોનોવ એ-12 વિમાન હતું, જે સર્બિયાથી જોર્ડન જઈ રહ્યું હતું.

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર વિમાનના પાયલટે એન્જીનમાં ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડીંગના સંકેત આપ્યા હતા, પણ ટેકનિકલી ખામી વધવાના કારણે વિમાનને સિગ્નલ ખોઈ દીધું. ઈન્ટરનેટ પર અપલોડ કરવામાં આવેલા વીડિયો ફુટેજ દ્વારા સામે આવ્યું છે કે, આગની ચપેટોથી ઘેરાયેલું આ વિમાન લેન્ડીંગની કોશિશ કરે છે. પણ જમીન પર ઉતરે તે પહેલા આકાશમાં વિસ્ફોટમાં થઈ જાય છે. 

દુર્ઘટના બાદ ઘટનાસ્થળ પર ફાયરની ગાડીઓ અને કર્મચારીઓ ત્યાં પહોંચી વિમાનના પ્રકારને લઈને પુષ્ટિ કરી શક્યા નથી. જો કે, શરૂઆતી સમાચારો અનુસાર વિમાનમાં આઠ લોકો સવાર હતા. સત્તાવાર નિવેદન અનુસાર આ દુર્ઘટના બાદ લગભગ 15 ફાયરકર્મીઓ અને સાત ગાડીઓ રાહત કાર્યમાં લગાવી દેવામાં આવી છે. હાલમાં એ સ્પષ્ટ થયુ નથી કે, વિમાનમાં લોડ કાર્ગો કેવા પ્રકારનું હતું. જો કે, આ દુર્ઘટના બાદ પહોંચેલી વિશેષ ટીમે કાર્ગોને સંવેદનશીલ સામગ્રી માનીને આગળની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ