બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / ભારત / UIDAI extend the deadline of free of cost aadhaar card update till next year

તમારા કામનું / હાલ દોડાદોડી ન કરતાં! હવે આ તારીખ સુધી આધાર-પાન લિંકિંગ કરાવી શકશો, મળ્યાં વધુ આટલાં મહિના

Arohi

Last Updated: 10:26 AM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Free Aadhaar Update Deadline Extend: સરકારે દરેક આધાર કાર્ડ યુઝર્સને કહ્યું છે કે પોતાના 10 વર્ષ જુના આધાર કાર્ડને અપડેટ કરાવે. જોકે તેને અનિવાર્ય કામની શ્રેણીમાં નથી રાખવામાં આવ્યું.

  • ગમે ત્યારે ફ્રીમાં કરાવી શકાશે આધાર અપડેટ 
  • આ છે ડેડલાઈન અને ઓનલાઈન પ્રોસેસ 
  • 10 વર્ષ જુના આધારને અપડેટ કરાવવું જરૂરી 

વર્ષનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે અને ડિસેમ્બર 2023ના ઘણા જરૂરી કામોને પુરા કરવાની ડેડલાઈન પણ છે. તેમાં બેંક લોકર એગ્રીમેન્ટથી લઈને અપડેટેડ ITR સબમિટ કરવા જેવું કામ શામેલ છે. જેને 31 ડિસેમ્બર સુધી પુરૂ કરી શકાય છે. પરંતુ હવે આધાર અપડેટ કરવાની સુવિધા કાલે એટલે કે 14 ડિસેમ્બરે સમાપ્ત થઈ રહી છે. 

ઘણી વખત બદલાઈ છે ફ્રી આધાર અપડેટની ડેડલાઈન
આધાર કાર્ડ ધારકો માટે 10 વર્ષ જુના થઈ ચુકેલા આધાર કાર્ડને અપડેટ કરવું જરૂરી ભલે હોય પરંતુ સુરક્ષાની રીતે જોઈએ તો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાને ફ્રીમાં આધારને અપડેટ કરવાની ડેડલાઈન ઘણી વખત વધારીને 14 ડિસેમ્બર 2023 સુધી આ સુવિધા ચાલુ રાખી છે.

જોકે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેને ફરીથી ત્રણ મહિના માટે વધારવામાં આવી શકે છે. જોકે UIDAIની વેબસાઈટ પર આ સંબંધમાં ઓફિશ્યલ રીતે અપડેટ નથી આપવામાં આવી. UIDAIએ Free Aadhaar Update માટે 14 ડિસેમ્બર 2023ની લાસ્ટ ડેટ નક્કી કરી હતી. જે ગુરૂવારે પૂર્ણ થવાની છે. 

10 વર્ષ જુનુ છે આધાર, તો કરી લો અપડેટ 
મહત્વનું છે કે સરકારે બધા આધાર કાર્ડ યુઝર્સને કહ્યું છે કે તમારા 10 વર્ષ જુના આધાર કાર્ડને અપડેટ કરાવવું જોઈએ. જોકે તે અનિવાર્ય કામની શ્રેણીમાં નથી રાખવામાં આવ્યું. યુઆઈડીએઆઈએ પણ કહ્યું છે કે તમે Myaadhaar પોર્ટલ પર જઈને પોતાની જાણકારીને અપડેટ કરાવી શકો છો. તેના માટે તમારે જાણકારી સંબંધિત ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. 

તેના ઉપરાંત તમે ઓફલાઈન પણ આ કામને કરાવી શકો છો. જોકે જો કોઈ યુઝર ઓનલાઈનની જગ્યા પર આધાર સેન્ટર જઈને ઓફલાઈન આધારને અપડેટ કરાવી શકે છે તો તેને 25 રૂપિયાનો ચાર્જ આપવો પડી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ