બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / two wives of a young man who came to marry his girlfriend in amroha

જાન પાછી ફરી / પ્રેમિકા સાથે લગ્ન કરવા ગયેલા યુવકને તેની બે પત્નીઓએ ધોઈ નાખ્યો, પછી જાણો શું થયું

Premal

Last Updated: 04:33 PM, 29 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરોહામાં પહેલાથી લગ્ન થયા હોવાની વાત છુપાવીને પ્રેમિકા સાથે નિકાહ કરવા ગયેલા યુવકને તેની બે પત્નીઓએ પકડીને ધોઈ નાખ્યો. બે પત્નીઓનો પતિ હોવાની વાત સામે આવતા પ્રેમિકાએ પણ યુવક સાથે લગ્ન કરવાનો ઈન્કાર કર્યો.

  • પ્રેમિકા સાથે નિકાહ કરવા ગયેલા પરણિત યુવકની થઇ ધોલાઈ
  • યુવકની બંને પત્નીઓએ યુવકને પકડીને ધોઈ નાખ્યો
  • આ મામલે કોઈ પોલીસ કાર્યવાહી કરાઈ નથી

યુવકને અન્ય યુવતી સાથે ચાલી રહ્યું હતુ પ્રેમ પ્રકરણ

મારામારી અને હોબાળા વચ્ચે જાન દુલ્હન વગર પાછી આવી. આ મામલે પોલીસ કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલો શહેરના કોતવાલી વિસ્તારના એક શેરીનો છે. અહીં રહેતા યુવકે બે લગ્ન પહેલાથી જ કર્યા છે. યુવકની બંને પત્નીઓ પોતાના બાળકોની સાથે અલગ-અલગ ભાડાના મકાનમાં રહે છે. યુવકને બાજુની શેરીમાં રહેતી એક અન્ય યુવતી સાથે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતુ. આ દરમ્યાન યુવતીના પરિવારજનોએ તેના લગ્ન મુરાદાબાદમાં રહેતા યુવક સાથે કર્યા. 

યુવક પરણિત હોવાની વાત ખબર પડતા યુવતીએ કર્યો ઈન્કાર 

જ્યારે યુવતીના પતિને તેની પ્રેમ કહાની અંગે ખબર પડી તો તેણે યુવતીને છૂટાછેડા આપી દીધા. જો કે, યુવતી પોતાના પિયરમાં પિતાના ઘરે રહેવા લાગી. આ દરમ્યાન યુવક અને છૂટાછેડા લેનારી તેની પ્રેમિકાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. યુવક પહેલાથી પરણિત છે અને તેણે બે લગ્ન કર્યા છે. જેની જાણકારી પ્રેમિકાને ન હતી. છૂટાછેડા થતાં યુવતીના પરિવારજનોએ પણ લગ્ન કરવાની મંજૂરી આપી દીધી. ગુરૂવારે રાત્રે યુવક પોતાના મિત્રોને લઇને પ્રેમિકાના ઘરે પહોંચ્યા. નિકાહ કરવા માટે કાજીને પણ બોલાવવામાં આવ્યાં. પરંતુ ત્યારે યુવકની બંને પત્નીઓ ઘટનાસ્થળે આવી અને યુવકને ધોઈ નાખ્યો. હોબાળા બાદ બંને પક્ષોની વચ્ચે વાતચીત થઇ તો યુવકના પરણીત હોવાનુ રહસ્ય ખુલ્યું. ત્યારબાદ યુવતી પણ લગ્ન કરવાની ના પાડી દીધી. ત્યારબાદ જાન દુલ્હન વગર પાછી આવી. જો કે, આ મામલે પોલીસ કાર્યવાહી કરવામાં આવી નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ