બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Two suspects arrested with fake Aadhaar card from Salman Khan's Panvel farm house, threat received earlier

BIG NEWS / સલમાન ખાનના પનવેલ ફાર્મ હાઉસમાંથી નકલી આધાર કાર્ડ સાથે બે શંકાસ્પદ શખ્સોની ધરપકડ, અગાઉ મળી ચૂકી છે ધમકી

Megha

Last Updated: 02:57 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સલમાન ખાનના પનવેલ ફાર્મ હાઉસમાં બે લોકો બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, હાલ પોલીસે તેમની ધરપકડ કરી છે.

  • સલમાન ખાનની સુરક્ષા સાથે જોડાયેલ એક મામલો સામે આવ્યો. 
  • અભિનેતાને બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. 
  • સલમાનના પનવેલ ફાર્મ હાઉસમાં બે શકમંદો ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. 

સલમાન ખાનની સુરક્ષા સાથે જોડાયેલ એક મામલો સામે આવ્યો છે. એ વાત તો જાણીતી જ છે કે ગયા વર્ષે, અભિનેતાને બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, ત્યારબાદ તેની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી.

પ્રેમમાં કિસ્મત સારી નથી, સર..." જ્યારે વર્ષો બાદ છલકાયુ સલમાન ખાનનું દર્દ,  જુઓ શું કહ્યું | salman khan said he is unlucky in love and opened up about  his relationship

હવે તેમની સુરક્ષામાં ખામીના સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાના પનવેલ ફાર્મ હાઉસમાં બે શકમંદો ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેમની ધરપકડ કરવામાં આવી છે.

અહેવાલો અનુસાર, નવી મુંબઈના પનવેલ સ્થિત સલમાન ખાનના ફાર્મ હાઉસમાં ગુરુવારે સાંજે 4 વાગ્યાની આસપાસ બે અજાણ્યા લોકો ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેને ફાર્મ હાઉસમાં પ્રવેશતા જોઈને ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તેને રોકી દીધો, ત્યારબાદ ફાર્મ હાઉસના મેનેજરને પણ બોલાવવામાં આવ્યો.

વધુ વાંચો: KGF એક્ટર યશના બર્થ ડે સેલિબ્રેશન દરમ્યાન મોટી દુર્ઘટના: કરંટ લાગતા 3ના મોત, 3 ઘાયલ

જ્યારે પૂછપરછ કરવામાં આવી તો બંને વ્યક્તિઓ પોતાને સલમાન ખાનના ચાહક ગણાવતા હતા. આમ છતાં સુરક્ષાકર્મીઓએ તેની વાત માની નહીં અને પોલીસને બોલાવી. સુરક્ષકર્મીઓએ બંનેને પોલીસને હવાલે કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તાર તોડીને અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ