બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / turmeric stains home remedy for effectively remove stains

Home remedy / આ 3 ઉપાય અપનાવો, ગમે તેવા જિદ્દી ડાઘ હશે તો પણ કપડા થઈ જશે એકદમ ચકાચક

Manisha Jogi

Last Updated: 09:30 PM, 31 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કપડા પર લાગતા જિદ્દી ડાઘને દૂર કરવા માટે કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાય અપનાવીને સરળતાથી જિદ્દી ડાઘ દૂર કરી શકાય છે.

  • કપડા પરના જિદ્દી ડાઘ દૂર કરો. 
  • ગણતરીની મિનિટમાં જિદ્દી ડાઘ થશે ગાયબ. 
  • પીળા ડાઘ સંપૂર્ણપણે સાફ થઈ જશે. 

કપડામાં ડાઘા પડવા તે એક સામાન્ય બાબત છે. શાકભાજી, કોફી, ચાના ડાઘ પડી શકે છે. મોટાભાગે કપડા પર શાકભાજીના ડાઘા પડતા હોય છે. એકવાર શાકભાજીના ડાઘા પડે તો, તો તે પીળા ડાઘા લાંબા સમય સુધી રહે છે. કપડા પર લાગતા જિદ્દી ડાઘને દૂર કરવા માટે કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાય અપનાવીને સરળતાથી જિદ્દી ડાઘ દૂર કરી શકાય છે. 

ટૂથપેસ્ટ

જો તમારા શર્ટ અથવા અન્ય કપડા પર જિદ્દી ડાઘ લાગી ગયા છે, તો સૌથી પહેલા ટૂથપેસ્ટમાં બેકિંગ સોડા મિ8 કરી લો. ત્યારબાદ તેની પેસ્ટ બનાવીને ડાઘા પર લગાવી લો. થોડી વાર પછી ચોખ્ખા પાણીથી સાફ કરી લો. હવે આ પીળા ડાઘા સંપૂર્ણપણે સાફ થઈ ગયા હશે. 

વ્હાઈટ વિનેગર 

થોડું પાણી લો અને તેમાં લિક્વિડ ડિટર્જન્ટ અને વ્હાઈટ વિનેગર મિશ્ર કરીને યોગ્ય પ્રકારે મિશ્ર કરી લો. થોડા સમય પછી જે જગ્યાએ ડાઘા લાગ્યા છે ત્યાં આ મિશ્રણ રેડી દો. થોડા સમય પછી ડાઘ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયા હશે. 

લીંબુનો રસ

લીંબુના રસમાં વિટામીન સી રહેલું હોય છે. તેમાં નેચરલ સાઈટ્રિક એસિડ રહેલું હોય છે. કપડા પર જે પણ જિદ્દી ડાઘ હોય છે, તે ડાઘ ગણતરીની મિનિટોમાં ગાયબ થઈ જશે. જો તમારા કપડા પર પણ હળદરના ડાઘ લાગેલા છે અને તે ડાઘ દૂર નથી થઈ રહ્યા તો તમે બેકિંગ સોડામાં લીંબુનો રસ મિશ્ર કરીને તેનો ઉપયોગ કરી શકો છો. આ ડાઘ ગણતરીની મિનિટોમાં સરળતાથી દૂર થઈ જશે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ