બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / trailer release of the movie 'Jawan', watch the action and forget 'Pathan', watch VIDEO

Jawan Prevue / શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ 'જવાન'ના ટ્રેલર પહેલા મેકર્સે રિલીઝ કર્યો 'પ્રિવ્યુ વીડિયો', એક્શન જોઇ 'પઠાન'ને પણ ભૂલી જશો

Megha

Last Updated: 06:54 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'જવાન'ના ટ્રેલરની રિલીઝ પહેલા મેકર્સે ફિલ્મનો 'પ્રિવ્યુ વીડિયો' રિલીઝ કર્યો છે. જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

  • શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ 'જવાન'નું ટ્રેલર થયું રિલીઝ 
  • દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાન ફિલ્મ 'જવાન'માં જોવા મળશે 
  • રિલીઝ દરમિયાન મેકર્સને થશે આ ફાયદો

શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ 'જવાન' ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાહરૂખ ખાનને ફિલ્મ 'પઠાણ'માં જોયા બાદ ફેન્સ તેને ફરીથી જોવા માટે ઉત્સુક છે. દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનની કેમેસ્ટ્રી લોકોને ઘણી પસંદ છે.

હાલમાં જ બંને ફિલ્મ 'પઠાણ'માં સાથે જોવા મળ્યા હતા. હવે બંને જલ્દી જ ફિલ્મ 'જવાન'માં જોવા મળવાના છે. મહત્વનું છે કે ફિલ્મમાં દિપીકા ખૂબ નાના રોલમાં જોવા મળશે.આ દરમિયાન ફિલ્મનું ટ્રેલર રિલીઝ થાય એ પહેલા  મેકર્સે ફિલ્મનો 'પ્રિવ્યુ વીડિયો' રિલીઝ કર્યો છે. જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. 

રિલીઝ દરમિયાન મેકર્સને થશે ફાયદો
ટ્રેલર પહેલા આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 7 સપ્ટેમ્બર 2023ના રોજ રિલીઝ થવાથી મેકર્સને ઘણો ફાયદો થશે. કારણ કે આ દિવસે જન્માષ્ટમી છે, તેથી તમને બોક્સ ઓફિસ પર ફાયદો મળી શકે છે.

ફિલ્મ  'જવાન' આ ભાષાઓમાં રિલીઝ થશે
આ ફિલ્મનું નિર્દેશન અટલી સંભાલે કર્યું છે. આ ફિલ્મમાં વિજય સેતુપતિ અને નયનથારા પણ મેઇન રોલમાં જોવા મળશે. ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ