બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / TRAI will amend calling rules to use filters to block spam calls and SMS

નિયમ / મોબાઈલ ધારકો માટે ગુડ ન્યૂઝ, આવતીકાલથી મટી જશે 'માથાનો દુખાવો', લાગું પડશે આ સારો નિયમ

Kishor

Last Updated: 10:46 PM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

TRAI દ્વારા કોલિંગ નિયમોમાં સુધારો કરી સ્પામ કોલ્સ અને SMSને બ્લોક કરવા માટે ફિલ્ટરનો ઉપયોગ કરવાની દિશામા કાર્યવાહી ચાલી રહી છે.

  • TRAI દ્વારા કોલિંગ નિયમોમાં સુધારો કરવા નિર્ણય
  • TRAI સ્પામ કોલ્સ અને SMSને બ્લોક કરવા માટે ફિલ્ટરનો ઉપયોગ કરશે

મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા લોકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા કોલિંગ નિયમોમાં સુધારો કરવા નિર્ણય કરાયો છે. નવા નિયમ મુજબ TRAI સ્પામ કોલ્સ અને SMSને બ્લોક કરવા માટે ફિલ્ટરનો ઉપયોગ કરશે. ટેલિકોમ ઓથોરિટીએ તમામ કંપનીઓને તેમની ફોન કોલ અને મેસેજ સર્વિસમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સ્પામ ફિલ્ટર્સ ઈન્સ્ટોલ કરવા નિર્દેશ જારી કર્યા છે. આ નવા નિયમ આવતીકાલ એટલે કે 1 મેથી લાગુ કરવામાં આવી શકે છે.

કંપનીની દાદાગીરી નહીં ચાલે: SIMમાં મળશે એક મહિનાની વેલીડિટી, જુઓ પ્લાન્સનું  આખું લિસ્ટ | telecom companies have launched the one month validity plans  after trai ordered

ફેક કોલ અને એસએમએસ રોકવા આયોજન

આ મામલે જાણવા મળી રહ્યું છે કે ટ્રાઈએ તમામ ટેલિકોમ કંપનીઓને 1 મે પહેલા કોલ અને મેસેજ ફિલ્ટર લાગુ કરવા સૂચના જારી કરી છે. જે ફિલ્ટરનું મુખ્ય કાર્ય યુઝર્સને ફેક કોલ અને મેસેજથી બચાવવામાં મદદરૂપ થશે. મહત્વનું છે કે TRAI લાંબા સમયથી બોગસ કોલ ચેક કરવાની દિશામાં કાર્યવાહી કરી રહી હતી. TRAI નકલી કોલ અને SMSને રોકવા માટે નિયમો બનાવવા જઈ રહી છે. આ અંતર્ગત ટ્રાઈએ 10 અંકના મોબાઈલ નંબર પર કરવામાં આવતા પ્રમોશનલ કોલને રોકવાની માંગ કરી છે. વધુમાં TRAI કોલર આઈડી ફીચર પણ લાવું રહ્યુ છે જેમાં  કોલ કરનારનું નામ અને ફોટો સહિતની વિગતો દેખાશે.

24 કે 28 નહીં પણ હવે રિચાર્જમાં મળશે પુરા 30 દિવસની વેલિડિટી, TRAI આપ્યા  ટેલીકોમ કંપનીઓને આદેશ | mobile users to get 30 days validity plan

આ દિશામાં કાર્યવાહી આગળ 
ભારતીય ટેલિકોમ કામોની એરટેલ દ્વારા AI ફિલ્ટર્સ રજૂ કરવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે Jio એ નકલી કૉલ્સ અને SMS માટે AI ફિલ્ટર સેટ કરવાની યોજના જાહેર કરી દીધી છે. આ બંને કંપનીઓ ટ્રુકોલર એપ સાથે પણ વાતચીત કરી રહી છે. પરંતુ તેઓ કોલર આઈડી ફીચરને લઈને ગોપનીયતાની સમસ્યાઓ ઉભી થતી હોવાથી તે આ મામલે બચી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ