બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / tips to remember while filing for an insurance claim article

તમારા કામનું / કારનો ઇન્શ્યોરન્સ ક્લેમ કરવામાં આવી રહી છે મુશ્કેલી? તો ફૉલો કરો આ ટિપ્સ, નહીં થાય રિજેક્ટ

Manisha Jogi

Last Updated: 02:42 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કારનો એક્સિડન્ટ થયા પછી ઈન્શ્યોરન્સ ક્લેમ કરવા માટે ધક્કા ખાવા પડે છે. ક્લેમ કરતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી ઈન્શ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થતો નથી.

કારનો એક્સિડન્ટ થયા પછી ઈન્શ્યોરન્સ ક્લેમ કરવા માટે ધક્કા ખાવા પડે છે. ઘણીવાર લોકો ઈન્શ્યોરન્સ ફાઈલ કરે છે, પણ રિજેક્ટ થઈ જાય છે. ઈન્શ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થયા પછી પોલિસી હોલ્ડરને જાણ જ નથી હોતી કે, તેમનો ક્લેમ રિજેક્ટ શા માટે થયો છે. ક્લેમ કરતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી ઈન્શ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થતો નથી. 

કાર ક્લેમ કરતા સમયે આ બાબતોનું ધ્યાન રાખવું
ડોક્યુમેન્ટ્સ- ઘણીવાર ડોક્યુમેન્ટ્સ ખોટા હોય અને ક્લિઅર ના હોવાના કારણે મોટાભાગના ઈન્શ્યોરન્સ રિજેક્ટ થઈ જાય છે. આ કારણોસર ઈન્શ્યોરન્સ ક્લેમ કરતા સમયે યોગ્ય ડોક્યુમેન્ટ ફાઈલ જરૂરથી કરવા જોઈએ. 

પોલિસી યોગ્ય રીતે વાંચો- ઘણીવાર પોલિસીમાં શું છે અને શું નથી તેના વિશે જાણકારી હોતી નથી, જેના કારણે ક્લેમ રિજેક્ટ થઈ શકે છે. આ કારણોસર ક્લેમ ફાઈલ કરતા પોલિસી યોગ્ય રીતે વાંચી લેવી જોઈએ. 

યોગ્ય સમય- તમામ કંપનીઓ યૂઝર્સને સ્પષ્ટરૂપે જણાવે છે કે, એક્સીડન્ટ થાય તો કેટલાક કલાકમાં જાણ કરવી જોઈએ. મર્યાદિત કલાકમાં એક્સિડન્ટ વિશે જણાવવામાં આવે તો તમારો ક્લેમ રિજેક્ટ નહીં થાય છે. કારમાં કોઈ એવી ખરાબી થાય જે ક્લેમમાં કવર ના થઈ શકતી હોય તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ શકે છે. 

કારની ચોરી- જો તમારી કારની ચોરી થઈ જાય તો આ મામલે FIR કરી દેવી. કારની ચોરી વિશે ક્લેમ ફાઈલ કરો તો તે માટે પણ FIRની કોપીની જરૂર રહે છે. 

કારની પોલિસી તમારા નામે કરી લો- તમારી કારની પોલિસી અન્ય વ્યક્તિના નામ પર હોય તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ શકે છે. આ કારણોસર કારની પોલિસી તમારા નામે ટ્રાન્સફર કરી લેવી. 

વધુ વાંચો: 25થી 45 વચ્ચેની મહિલાઓ રહે એલર્ટ! બિમારીથી બચવું હોય તો આજથી જ આ ચીજ ખાવાનું શરૂ કરો

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ