બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Those who want to buy a car should read specially these five banks are giving

તમારા કામનું / કાર ખરીદવા માંગતા લોકો ખાસ વાંચે, આ પાંચ બેંકો આપી રહી છે સસ્તા દરે કાર લોન

Kishor

Last Updated: 11:52 PM, 27 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેન્ક ઓફ ઇન્ડિયા, એસબીઆઈ, બેન્ક ઓફ બરોડા સહિત પાંચથી વધુ બેંકો 9 ટકાથી પણ ઓછા દરે કાર ખરીદવા માટે લોન આપી રહી છે.

  • કાર ખરીદવાનુ વિચારતા લોકોને મળશે આ પાંચ બેંકમાં સસ્તી લોન
  • એસબીઆઈ, બેન્ક ઓફ બરોડા સહિતની બેંકોનો સમાવેશ 
  • 9 ટકાથી પણ ઓછા વ્યાજ દર એ કાર લોન

કાર ખરીદવાનું વિચારતા લોકો માટે પાંચ બેંકો દ્વારા 9 ટકાથી પણ ઓછા વ્યાજ દર એ કાર લોન આપવામાં આવી રહી છે એટલે કે કારની લોન emi ની કિંમત જેટલી ઓછી હશે તેટલું સારું રહેશે. જેમાં એસબીઆઈ, બેન્ક ઓફ બરોડા સહિતની બેંકોનો સમાવેશ થાય છે.

Topic | VTV Gujarati

એસબીઆઈની બેન્ક લોન સસ્તી

સૌપ્રથમ વાત કરીએ દેશની સૌથી મોટી બેન્ક sbi ની જે ઓછામાં ઓછા 8.5% ના દરે વ્યાજ પર લોન આપી રહી છે જેમાં ખાસ ઇએમઆઇ પ્રતિ લાખ રૂપિયા લગભગ 2472 હોઈ શકે છે.
બીજી બાજુ ખાનગી ક્ષેત્રની બેંકની વાત કરવામાં આવે તો એક્સિસ બેન્ક તેના ગ્રાહકોને ઓછામાં ઓછા 8. 50% ના વ્યાજ દરે કાર ખરીદવા માટે લોન આવી રહી છે જેની સરખામણી કરીએ તો ઇએમઆઇ 2465 રૂપિયા પ્રતિ માસ આવી શકે છે.

BOI ના ગ્રાહકો માટે ખુશખબર! બેંક આપી રહી છે FD પર 7.75 ટકા વ્યાજદર | bank  of india interest rate hike on fixed deposit up to 7.75 percent

બેન્ક ઓફ ઇન્ડિયાની કાર લોન 8.85 ટકાના

તે જ રીતે બેંક ઓફ બરોડા પણ કાર પર સસ્તી લોન આપી રહી છે જે ઓછામાં ઓછા 8.70% ના વ્યાજ દરે લોન આપી રહી છે. જેમાં એક લાખ રૂપિયા પર માસિક ઇએમઆઈ લગભગ 2474 રૂપિયા આવી શકે છે. વધુમાં કાર ખરીદવા માંગતા આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહકોને 8. 75% ના વ્યાજ પર કાર લોન મળી રહે છે જેનું માસિક ઇએમઆઈ 2477 રૂપિયા આવી રહે છે.એ જ રીતે બેન્ક ઓફ ઇન્ડિયાની કાર લોન 8.85 ટકાના વ્યાજદરે ચુકવવામાં આવતી હોવાથી તે ગ્રાહકોને 2481ના માસિક ઇએમઆઈ પર પડી શકે છે.

ઓગસ્ટ મહિનામાં આ બેંક કરી રહી છે નિયમોમાં 10 મોટા ફેરફાર, તમારું ખાતું હોય  તો જાણવા છે જરૂરી નહીં તો મૂકાશો મુશ્કેલીમાં | ICICI Bank service charges  to ...

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ