બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / there will be no entry on these routes in delhi on august 15 these will be options

Independence Day 2021 / સ્વતંત્રતા દિવસની તૈયારીઓ થઈ શરૂ, દિલ્હીમાં કાલે આ રસ્તાઓ પર નહીં મળે એન્ટ્રી, જાણો તમામ માહિતિ

Bhushita

Last Updated: 07:49 AM, 14 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વતંત્રતા દિવસને લઈને લાલ કિલ્લાની આસપાસના સામાન્ય લોકો માટે અવરજવર સવારે 4 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી બંધ રહેશે.

  • સ્વતંત્રતા દિવસની તૈયારીઓ થઈ શરૂ
  • દિલ્હીમાં કાલે આ રસ્તાઓ પર નહીં મળે એન્ટ્રી
  • જાણો તમામ માહિતિ કે શું હશે વિકલ્પ
     

સ્વતંત્રતા દિવસને લઈને દિલ્હીમાં સતર્કતાની સાથે વ્યવસ્થા કરવાનું કામ શરૂ કરાયું છે. સ્વાધીનતા દિવસ પહેલા જ દિલ્હી પોલિસે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે. આ સાથે લાલ કિલ્લાની આસપાસના સામાન્ય લોકો માટે અવરજવર સવારે 4 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી બંધ રહેશે. ખાસ વાહનો માટે જ આ રસ્તા ખુલ્લા રહેશે.

વાહનચાલકોને અપાયા છે આ વિકલ્પ
15 ઓગસ્ટ માટે ઉત્તર દક્ષિણની તરફ જનારા વાહનોને માટે વિકલ્પ આપવામાં આવ્યા છે. અરવિંદો માર્ગ- સફદરજંગ રોડ, કનોટ પ્લેસ - મિંટ રોડ અને યમુના પુશ્તા રોડ- જીટી રોડ પાર કરવા માટે નિઝામુદ્દીન પુલ પસંદ કરવાનો રહેશે. પૂર્વી- પશ્ચિમ કોરિડોરના માટે વાહનચાલકોને સલાહ આપવામાં આવી છે. ડીએનડી- એનએચ 24 વિકાસ માર્ગ, વિકાસ માર્ગ, ડીડીયૂ માર્ગ અને બોલવાર્ડ રોડ- બરફ ખાનાથી વૈકલ્પિક માર્ગ અપનાવવા. આ સિવાય ગીતા કોલોની પુલથી શાંતિવન  માટે રોડ બંધ રહેશે. વાહનોને આઈએસબીટી કાશ્મીરી ગેટથી શાંતિવનની તરફ લોઅર રિંગ રોડ અને આઈપી ફ્લાઈઓવરથી રાજઘાટની તરફ જવાની મંજૂરી નથી, માલ લઈ જનારા વાહનોને માટે 12 વાગ્યાથી 15 ઓગસ્ટની સવાર સુધી 11 વાગ્યા સુધી  નિઝામુદ્દીન પુલ અને વજીરાબાદ પુલની વચ્ચે આવન જાવનની પરમિશન મળશે નહીં. 


  
આ 8 સડકો રહેશે બંધ
સ્વાધીનતા દિવસે પીએમ મોદી લાલ કિલ્લા પરથી સંબોધન કરશે. સુરક્ષા અને વ્યવસ્થાઓને લઈને ચોક્કસ રહેવાની માટે એસપી મુખર્જી માર્ગ, નેતાજી સુભાષ માર્ગ, એસ્પ્લાનેડ રોડ, લોથિયાન રોડ, ચાંદની ચોક રોડ, નિષાદ રાજ માર્ગ અને નેતાજી સુભાષ માર્ગ સુધીનો રસ્તો લિંક રોડ, રાજઘાટથી આઈએબીટી સુધીનો રિંગ રોડ, આઈપી ફ્લાઈઓવર સુધી બહારનો રિંગ રોડ 15 ઓગસ્ટે સવારે 4 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી સામાન્ય લોકો માટે બંધ રહેશે.  

સવારે 11 વાગ્યા સુધી નહીં ચાલે આંતરરાષ્ટ્રિય બસ
મહારાણા પ્રતાપ આઈએસબીટી અને સરાય કાલે ખાં આઈએસબીટીની વચ્ચે 14 ઓગસ્ટની રાતથી 12 વાગ્યાથી 15 ઓગસ્ટની સવારે 11 વાગ્યા સુધી આંતરરાષ્ટ્રિય બસના સંચાલનની પરમિશન મળશે નહીં.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ