બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / The Railway Men netflix webseries breathtaking trail is out, Bhopal Gas leak and Railway Connection story

બોલિવૂડ / ઈરફાન ખાનના દીકરા બાબિલની વેબ સીરિઝ ધ રેલવે મેનનું જબરદસ્ત ટ્રેલર રીલીઝ, જોતા જ શ્વાસ થંભી જશે

Vaidehi

Last Updated: 06:19 PM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડનાં દિગ્ગજ એક્ટર ઈરફાન ખાનનાં પુત્ર બાબિલ ખાનની વેબ સીરીઝ ધ રેલવે મેનનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. આ ટ્રેલર સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો છે. ટ્રેલરમાં ઘણાં નવા સ્ટાર્સ નજરે પડી રહ્યાં છે.

  • નેટફ્લિક્સ પર આવી રહી છે બાબિલ ખાન- માધવનની સીરીઝ
  • રેલ્વે અને ભોપાલ ગેસ એક્સિડેન્ટ પર આધારિત વેબ સીરીઝ
  • વેબ સીરીઝનું ટ્રેલર આઉટ થતાં ફેન્સની પ્રતિક્રિયા પણ આવી

બોલીવુડ એક્ટર ઈરફાન ખાનનાં નિધનને 3 વર્ષ થઈ ચૂક્યાં છે પણ એક્ટર આજે પણ પોતાના શાનદાર અભિનય માટે જાણીતા છે. હવે ઈરફાન બાદ તેમના પુત્ર બાબિલ ખાન અભિનયની શરૂઆત કરી રહ્યાં છે. તેમનો ડેબ્યૂ થઈ ચૂક્યો છે અને હવે તેમની અપકમિંગ વેબ સીરીઝનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. આ વેબ સીરીઝ ભોપાલ ગેસ અટેક અને રેલ્વેને લઈને સત્ય ઘટના પર આધારિત છે.

રેલ્વે અને ભોપાલ ગેસ એક્સિડેન્ટ પર આધારિત વેબ સીરીઝ

આજનાં સમય આપણે ટેકનીકલ રૂપે ભલે ગમે તેટલા આગળ પહોંચી ગયાં હોઈએ પણ આજે પણ દેશમાં રેલ્વે દુર્ઘટનાઓ સતત બનતી રહે છે. હવે એક એવી જ રેલ દુર્ઘટના પર વેબ સીરીઝ બનાવવામાં આવી છે. આ વેબ સીરીઝનું નામ છે ધ રેલ્વે મેન. આ એક મલ્ટીસ્ટારર વેબસીરીઝ છે જેમાં ઘણાં કલાકાર એકસાથે કામ કરતાં દેખાઈ રહ્યાં છે. બાબિલ ખાને પણ ટ્રેલરનો વીડિયો શેર કર્યો છે.

બાબિલ ખાને વીડિયો શેર કર્યો

બાબિલ ખાને વીડિયો શેર કરતાં લખ્યું કે જ્યારે એક ભયાનક દુર્ઘટના માટે કેટલાક લોકોએ પોતાનાં બલિદાન અને મજબૂતીનો પરિચય આપ્યો. 4 એપિસોડની સીરીઝ ' The Railway Man' 18 નવેમ્બરનાં નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. વેબ સીરીઝનું ટ્રેલર ફેન્સને પસંદ આવી રહ્યું છે અને લોકો રિએક્ટ પણ કરી રહ્યાં છે. 

સ્ટારકાસ્ટ
આ વેબસીરીઝની સ્ટારકાસ્ટ ઘણી મોટી છે. તેમાં આર. માધવન અને કે.કે.મેનન સહિત દેવ્યેંદુ શર્મા અને દેંબ્યેદુ ભટ્ટાચાર્ય જેવા સ્ટાર્સ છે. આ ફિલ્મમાં જૂહી ચાવલા પણ  જોવા મળશે. મંદિરા બેદી અને રઘુવીર યાદવ પણ આ ફિલ્મો હિસ્સો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ